________________
'(મ.પ્ર.) ૨તલામ જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૨૮)શ્રી બિમ્બદોડતીર્થ સરનામું શ્રી જૈન છે.મૂ. જિનાલય મલ્લીનાથ ટ્રસ્ટ બોર્ડ, મોતીપૂજ્યશ્રીનું મંદિર,ચૌમુખી પુલ,મ.બીમ્બવેડ,પો. રતલામ-૪૫૭૦૦૧
ફોન નં. : ૦૭૪૧૨–૨૩૬૨૭૭/૨૨૨૪૦૦ વિશેષ વિગતઃ અહીંથી નજીળું રેલ્વે સ્ટેશન ૫ કિ.મી. દૂર છે. રતલામ તથા રતલામ શહેર ૪ કિ.મી. દૂર છે. આ તીર્થ મુંબઇ-દિલ્હી રેલ્વે માર્ગ આવેલ છે. અહીંથી કરમદી કિ.મી. સેમલીયા ૨૫ કિ.મી. દૂર છે.
ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૨૯)શ્રી સેમલિયા તીર્થઃ સરનામું શ્રી શાંતિનાથ જૈન છે. મંદિર ટ્રસ્ટ, પો.સમલિયા-૪૫૭૨૨૨ વાયા–નામલી, જિ. રતલામ
ફોન નં. : ૦૭૪૧૨–૨૮૧૨૧૦ વિશેષ વિગતઃ નજીકનું રેલ્વે સ્ટેશન ૧૬ કિ.મી. તથા નામલી ૪ કિ.મી. દૂર આવેલું છે. રતલામ–જાવરા માર્ગ પર
આ તીર્થ આવેલું છે. અહીંથી નાગેશ્વર ૧૦૦ કિ.મી., બિમ્બદોડ-૨૪ કિ.મી. તથા સાગોદીયા ૨૦ કિ.મી.દૂર છે.ધર્મશાળાની સગવડ છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org