________________
- ૧િ૧૬
(૨૬૫) શ્રી કેશરિયાજી તીર્થ (રાજ.) સરનામું શ્રીકેશરીયાજી આદિશ્વર જૈન તીર્થ શ્રી ઋષભદેવજી મંદિર દેવસ્થાન વિભાગ, પોઃ ઋષભદેવ-૩૧૩૮૦ ૨.
ફોન નં.: ૦૨૯૦૭–૨૩૦૨૩/૨૩૦૦૨૫ વિશેષ વિગત ઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલું આ.તીર્થ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી છે. શામળા રંગની પ્રભુત્રકષભદેવ સ્વામીની પ્રતિમા ખૂબ અને ખૂબ જ પ્રાચીન છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયમાં આ પ્રતિમાજી લંકાપતિ રાવણને ત્યાં પૂજીત હતી ત્યારબાદ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી અયોધ્યા લઈ ગયા અને તે ઉજજૈનમાં રહી ત્યારબાદ દેવીક શક્તિથી વટપ્રદનગરની બહાર વટવૃક્ષની બહાર વટવૃક્ષ નીચે પ્રગટ થઇ (જ્યાં આજે પણ પ્રભુ ચરણ બીરાજમાન છે) કેટલાક વર્ષો ત્યાં પૂજાયા બાદ ફરી ૧ કિ.મી. દૂર, વૃક્ષની નીચે પ્રગટ થઇ જ્યાં આજે પણ વાર્ષિક મેળો ભરાય છે. અહીંથી નજીજું રેલ્વે સ્ટેશન ઋષભદેવ રોડ-૧૧ કિ.મી. દૂર છે. ઉદયપુરથી ૬૫ કિ.મી. દૂર છે.ઉદયપુરઅમદાવાદ રોડ પર આ તીર્થ આવેલું છે. નજીનું ગામ ખેરવાડા-૧૬ કિ.મી. દૂર છે. રહેવા માટે ધર્મશાળાની સગવડ ખૂબ સુંદર છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2500 Pokrate & Personal Use Only
www.jainelibrary.org