________________
' ' '
'
-
૧૧૫(૨૫૩) શ્રી નાણા તીર્થ (રાજ.) સરનામું શ્રી વર્ધમાન આણંદજી શ્વેતામ્બર જૈન પેઢી, નાણા પોઃ નાણા-૩૦૬૫૦૪, જિ. સિરોહી (રાજ.)
ફોન નં. ૦૨૯૯૩-૨૪૫૪૯૯ વિશેષ વિગતઃ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ આ તીર્થના મૂળનાયક પ્રભુ મહાવીર સ્વામીની પ્રતિમાં ૨૫૦ ૦ વર્ષ પ્રાચીન છે, પ્રભુજીની પ્રતિમા ખૂબ જ અભૂત છે. પ્રભુ મહાવીર સ્વામીના સમયનું આ તીર્થ ક્લેવાય છે. આ તીર્થ આબુ -જયપુર માર્ગ પર આવેલું છે. બાસનવાડાથી–૨પકિ.મી., સિરોહી રોડ-પિંડવાડા થઇને જવાય છે.
રહેવા માટે ધર્મશાળા છે. (૨૫૪) શ્રી ડુંગરપુર તીર્થ (રાજ.) સરનામું શ્રી આદિનાથ ભગવાન જેન શ્વેતામ્બર મંદિર પેઢી, માણક્યોક, પો ડુંગરપુર-૩૬૪૦૦૧, જિ. ડુંગરપુર
ફોન નં. ૦૨૯૬૪–૨૩૩૧૮૬/૨૩૩૨૫૯ વિશેષવિગતઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલું આ તીર્થના મૂળનાયકપ્રભુની પ્રતિમા ધાતુની પરિકરમાં ત્રણેય કાળના ચોવીસ તીર્થંકરો એટલે કે બોતેર પ્રતિમાઓના એક સાથે દર્શન થાય છે. આ પ્રકારની પ્રતિમા જેન જગતના એકમાત્ર છે. અહીંથી સરીયાજી તીર્થ-૪૨ કિ.મી.દૂર છે. ગુજરાતના હિંમતનગરના રાજસ્થાન સરહદ પર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org