________________
-
મા
સ
-
(૨૬૧) શ્રી કરેડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી જે ન શ્વેતામ્બર મૂર્તિપૂજક-શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થ પેઢી, પોઃ ભૂપાલસાગર-૩૧૨૨૦૪, જિ. ચિત્તોડગઢ (રાજ.)
ફોન.નં.૦૧૪૭૬-૨૮૪૨૩૩ વિશેષવિગતઃ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાનું આ તીર્થ ખૂબ જ પ્રાચીન છે.અહીંના મૂળનાયકપ્રભુ શ્રી રેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અલૈકિક છે. ચિત્તોડગઢ-ઉદયપુર માર્ગ પર આવેલું આ તીર્થ ચિત્તોડથી પપ કિ.મી. દૂર છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ભોપાલસાગર-૧કિ.મી. દૂર છે. ઉદયપુરથી માવલી થઇને આવી શકાય છે.ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. (૨૬૨) શ્રી રાજનગર-કાંકરોલી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી ઋષભદેવ ભગવાનની પેઢી, દયાલશાહનો કિલો જેન તીર્થ, પોઃ રાજસંમદ-૩૧૩૩૨૬.
ફોન.નં.: ૦૨૯૫૨-૨૨૦૧૪૯/૨૨૦૮૪૬ વિશેષ વિગત : રાજસ્થાનના રાજહંમદ જિલ્લાનું આ તીર્થ કાંકરોલીથી દોઢ કિ.મી. દૂર આવેલું છે. આ જિનાલય પહેલા નવ માળનું હતું પરંતુ ઓરંગઝેબના સમયમાં કોઈરાજાએ કિલ્લો સમજીને તોડી પાડ્યું હતું. આજે પણ આ જિનાલય ફક્ત બે માળનું જ છે. અહીંથી નજીકનું મોટું શહેર ઉદયપુર-૬૦ કિ.મી., રાજસંમદ– દોઢ કિ.મી.દૂર છે.કાંકરોલી રાજસંમદ માર્ગ પર આવેલું છે.
ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2800 porate & Personal Use Only
www.jainelibrary.org