________________
૧૧૩) (૨૬૦) શ્રી નાગહદ તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર અભૂતજી તીર્થ ટ્રસ્ટ, પો નાગા (લાસપુરી)-૩૧૩૨૦૨, જિ:ઉદયપુર (રાજ.)
ફોન.નં.: ૦૨૯૪-૨૭૭૨૨૮૧ વિશેષ વિગત : રાજસ્થાનના ઉદ્યપુર જિલ્લાના નાગદા નજીકની ગોદમાં વાઘેલા તળાવના કિનારે આ તીર્થ સ્થળ આવેલું છે. મૂળનાયકપ્રભુ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ખૂબ જ દર્શનીય અને પ્રભાવશાળી છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન–૨૦ કિ.મી. તથા સણકપુર-૮૦ કિ.મી. દૂર છે. નજીનું બસસ્ટેન્ડ એક્લીંગજી છે.
ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે.
(૨પ૯) શ્રી ચિત્તોડગઢ તીર્થ (રાજ.) સરનામઃ શ્રી સત્તાવીશ દેવી જેન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, જૈન ધર્મશાળા, રે વે સ્ટેશન રોડ, પો ચિત્તોડગઢ (રાજ.)
ફોન.નં. ૦૧૪૭૨-૨૪૧૭૧-પેઢી-૨૪૨૧૬૨ વિશેષ વિગતઃ ચિત્તોડગઢનું નામ ઇતિહાસના પાને અમર થઇ ચૂક્યું છે જ્યાં મહારાણા પ્રતાપની વિરતા અને મહાદાનવીર ભામાશાની ઉદાર ભાવનાઓથી આ ભૂમિ આજે પણ પાવન થયેલી જણાય છે. અહીં કિલ્લા પર ૬ જિનમંદિર છે. બાવન કુલીકાઓથી સજ્જ આ જિનાલયનું સ્થળ સમાવીશ દેવરીના નામથી ઓળખાય છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2500 POB ate & Personal Use Only
www.jainelibrary.org