________________
(૨પ૭) શ્રી દેલવાડા-ઉદયપુર તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતાંબર મહા સભા, મુ.પો. દેલવાડા૩૧૩૨૦૨ જિ.: ઉદયપુર (રાજ.) ફોન.નં.: ૦૨૯-૨૨૮૯૩૪૦ (હાથીપોંળ) ૨૪૨૦૪૬૨ વિશેષ વિગત : રાજસ્થાનના ઉદયપુરની પાસે આવેલા દેલવાડા તીર્થના મુખ્ય જિનાલયના શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા ખૂબ જ પ્રાચીન છે. સંતિકર સ્તોત્રની રચના અહીં જ કરવામાં આવી હતી. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ખેમલી-૧૩ કિ.મી. છે. તથા ઉદયપુર–૨૬ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે.-વિશેષ સગવડ માટે ઉદયપુર તીર્થમાં રોકાવું વધુ અનુકૂળ હોય છે.
(૨૫૮) શ્રી પાલી તીર્થ (રાજ.) સરનામું: શ્રી નવલચંદ સુવતચંદ જૈન પેઢી, ગુજરાતી કટલા, પાલી-૩૦૬૪૦ ૧, જિ. પાલી,(રાજ.)
ફોન.નં.: ૦૨૯૩૨-૨૨૧૯૨૯/૨૨૧૭૪૭ વિશેષ વિગતઃ રાજસ્થાનનું આ પાલી શહેરમાં આવેલું આ જિનાલયના દૂરથી દર્શન કરતા આપણે ભાવવિભોર બની જઇએ છીએ. મૂળનાયકપ્રભુજી શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. શિરોહી-જોધપુર–અજમેર હાઈવે માર્ગ પર આ તીર્થ આવેલું છે.પાલી સ્ટેશનથી આ જિનાલય-૩ કિ.મી.દૂર છે. ધર્મશાળા ભોજનશાળા છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org