________________
-~-૧૧૧(૨૫૫) શ્રી ઉદયપુર તીર્થ (રાજ.) સરનામઃ શ્રી જે ન શ્વેતાંબર મહાસભા ધર્મસભા, હાથીપોળની બહાર, ઉદયપુર- રાજસ્થાન,
ફોન નં.: ૦૨૯૪-૨૪૨૦૪૬૨ વિશેષ વિગત ઃ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાથ સ્વામીનું આ તીર્થ છે. ઉદયપુર સીટી રાજસ્થાનનું એક અદ્દભૂત પર્યટન સ્થળ છે. અહીં ઘણા બધા દર્શનીય સ્થળો છે. અમદાવાદથી ઉદયપુર જવા માટે સીધી રેલ્વેની સેવા મળી શકે છે.
ન ધર્મશાળા – ભોજનશાળા છે. (૨પ૬) શ્રી આચડ તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતામ્બર આયડ મંદિર પેઢી, પોલીસ ચોકીની સામે, આચડ, પોઃ ઉદયપુર-૩૧૩૦૦૧(રાજ.)
ફોન નં.: ૦૨૯૪-૨૪૨૧૬૩૭ વિશેષ વિગતઃ રાજસ્થાનના ઉદચપટતીર્થથી-૩ કિ.મી. દૂર આયડ તીર્થ આવેલું છે. અહીંનો ઇતિહાસ ૧૨મી સદીનો હોવાનું કહેવાય છે. તે વખતે આચાર્ય જગતચંદ્રસૂરીશ્વરજી દ્વારા ઉગ્ર તપસ્યા થઇ હતી. ત્યારે રાજાએ તેમને તપા બિરૂદ આપ્યું અને ત્યારથી જ તપાગચ્છ અસ્તિત્વમાં આવ્યો. નજીકના ઉદયપુર તીર્થમાં ઘર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org