________________
- ૧૧૦ (૨૬૩) શ્રી નાગૌર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર મંદિરમાર્ગી ટ્રસ્ટ(રજી.) બડા જેન મંદિર(કાચવાળુ), પો નાગોર-૩૪૧૦૦૧
ફોન નં.: ૦૧૧૮૨-૨૪૧૩૧૮/૨૪૨૨૮૧ વિશેષ વિગતઃ રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલું આ તીર્થ પ્રાચીન સમયમાં નાગપુર નામથી પ્રસિદ્ધ હતું. આ ભૂમિ ધર્મભૂમિ નામથી પ્રસિદ્ધ છે. અહીંના જિનાલયોના દરવાજાની લાક્કા પર થયેલી ક્લાગીરી ખરેખર જોવા લાયક છે. અહીંથી બીકાનેર ૧૧૫ તથા જોધપુર ૧૩૫ કિ.મી. દૂર છે.
ધર્મશાળા – ભોજનશાળા છે.
(૨૬૪) શ્રી મેડતા તીર્થ (રાજ.) સરનામું શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ, પો મેડતા સેવા પી. નં. ૩૪૧૫૧૧, જિ. નાગોર, (રાજ.)
ફોન નં.: ૦૧પ૯૧-૨૫૨૪૨૬-૨૭૬૨૨૬ વિશેષ વિગતઃ રાજસ્થાનના નાગોર જિલ્લાના આ મેડતા તીર્થના મૂળનાયકપ્રભુ શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન ક્રતા જા આપણે ભાવવિભોર બની જઈએ તેવી અદ્દભૂત અને અદભૂત પ્રતિમા છે. અધિષ્ઠાયક દેવે અહીંના શ્રી ધાંધલ શ્રેષ્ઠીને સ્વપ્ન સંક્ત આપ્યો હતો અને તે પ્રમાણે આ પ્રતિમા પ્રાપ્ત થઇ હતી. મેડતા શહેર ૧૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
Jain Education International 2000 Porate & Personal Use Only
www.jainelibrary.org