________________
૧૧૭)
(૨૬૬) શ્રી નાગેશ્વરજી તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, પોઃ ઉત્તેલ-૩૨૬૫૧૫, સ્ટેશનઃ મહલા,
જિ. ઝાલાવાડા(રાજ.) ફોન નં.: ૦૭૪૧૦–૨૪૦૭૧૧-૨૪૦૭૧૫
ફેક્સ ૦૭૪૧૦-૨૪૦૭૧૬ વિશેષવિગતઃ જેન જગતમાં નાગેશ્વરતીર્થના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ તીર્થનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ દ્વારા આ પ્રતિમા નિર્મિત થઇ હોવાની માન્યતા છે. પાર્શ્વનાથ પ્રભુના દેહપ્રમાણે નવ હાથ ઉંચી (૧૩.૫ ફુટ)ની પ્રતિમાજીના દર્શના થતાં જ મન ભાવવિભોર બની જાય છે. અહીંના અધિષ્ઠાયક દેવ ખૂબ જ જાગૃત છે. અનેકવખત સર્પ રૂપે દર્શન આપે છે.
અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન વિક્રમગઢ આલોડ- ૮ કિ.મી. દૂર છે. તથા ચૌમહલા-૧પકિ.મી. દૂર આવેલા છે. અહીંથી નાગદા-૬૦ કિ.મી. તથા રતલામ૯૦ કિ.મી. દૂર છે. મુંબઈ-દિલ્હી મુખ્ય માર્ગ પર આ તીર્થ ? આવેલું છે. નજીકમાં પરાસરી તીર્થ આવેલું છે. અર્હતમામ સગવડતા યુક્ત ૩૦૦ રૂમવાળી ધર્મશાળા
છે. તથા ભોજનશાળાની પણ સગવડ છે.
વાર નવા
Jain Education International 2800 Porrate & Personal Use Only
www.jainelibrary.org