________________
૧૦૭)
(૨૪૭) શ્રી ઓશિયાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રીમંગલસિંહ રતનસિંહ દેવની પેઢી, ટ્રસ્ટ, પોઃ ઓશિયા-૩૪૨૩૦૩, જિ. : જોધપુર (રાજ.) ફોન .નં.: ૦૨૯૨૨-૨૭૪૨૩૨ વિશેષ વિગતઃ રાજસ્થાનનું ઓશિયાજી તીર્થ શિલ્પળાની દ્રષ્ટિએ ખરેખર વિશ્વમાં અજોડ છે. પુરાતત્વેત્તાઓ અનુસાર આ જિનાલયની શિલ્પક્લા આઠમી સદીમાં હોવાનું મનાય છે. જોધપુર-ફલોદી સડક માર્ગ પરથી લગભગ ૬૦ કિ.મી. દૂર છે. જોધપુર-જેસલમેર રેલ્વેમાર્ગ પર ઓશિયા રેલ્વે સ્ટેશન આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૮) શ્રી ગંગાણી તીર્થ (રાજ.)
સરનામું: શ્રી જૈન શ્વેતાંબર પ્રાચીન તીર્થ,ગંગાણી તહસીલ, ભોપાલગઢ, જિ. જોધપુર (રાજ.)-૩૪૨૦૨૭ ફોન .નં.: ૦૨૯૨૬-૨૨૮૧૦૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના જોધપુર જિલ્લાનું ગંગાણી તીર્થ ખૂબ જ પ્રાચીન છે. અહીંની પ્રતિમા ખૂબ જ દર્શનીય છે. આ જિનાલયનું ગગનચુંબી શિખર પણ સૌનું ધ્યાન ખેંચે છે. નજીક્માં કાપરડાજી તીર્થ ૬૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા - ભોજનશાળા છે.
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org