________________
૧૦૬)(૨૪૫) શ્રી પોકરણ તીર્થ (જ.) સરનામું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર, ભુવડા વાસ, પો પોકરણ-૩૪૫૦૨૧, જિ. જેસલમેર (રાજ.)
ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગત ઃ રાજસ્થાનના દરેક તીર્થોની કંઇને કંઈ વિશેષતા તો છે જ એમ પોરણ તીર્થનું જિનાલયની ઇમારતનું કોતરણી કામખરેખર જોવાલાયક છે. જોધપુરજેસલમેર રેલ્વે લાઇન પર તથા સડક માર્ગ આ તીર્થ આવેલું છે. અહીંથી જેસલમેર–૪૦ કિ.મી. દૂર છે.
રહેવા માટે ધર્મશાળાની સગવડ છે. (૨૪૬) શ્રી જોધપુર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ભૈરૂબાગ પાર્શ્વનાથ જૈન શ્વે.તીર્થ, સરદારપુરા-જોધપુર, (રાજ.) ફોન નં.: ૦૨૯૩૧-૨૭૩૦૦૮૬/૨૪૩૦૩૮૬ વિશેષ વિગત : રાજસ્થાનના જયપુર પછીના મોટા શહેર જોધપુર તીર્થના જિનાલયો ૪૦૦થી પણ વધુ વર્ષ પ્રાચીના છે. અહીંના જિનાલયો પણ ખૂબ જ દેદિપ્યમાન છે. અહીં નગરમાં ગુંદી મહોલ્લામાં તથા કોલરી મહોલ્લા તથા સરદાર પુરામાં પણ જિનાલયો આવેલા છે.
- ઘર્મશાળા – ભોજનશાળા છે.
Jain Education International 2560 Porrate & Personal Use Only
www.jainelibrary.org