________________
૧૦૮ = (૨૪૯) શ્રી કાપરડાજી તીર્થ (રાજ.)
સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર પ્રાચીન તીર્થ, પોકાપરડા-૩૪૨૬૦૫, તહસીલ, બીલાડા, જિ. જોધપુર
ફોન નં. ૦૨૯૩૦-૨૬૩૯૦૯/૨૬૩૯૪૭ વિશેષ વિગતઃ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં કાપરડાજી તીર્થ આવેલું છે. તેના જિનાલયના શિખરના ચાર માળમાં ચૌમુખજી બિરાજમાન કરવામાં આવ્યા છે તે ખરેખર આ જિનાલયની વિશિષ્ટતા છે. ૯૫ ફૂટ ઊંચું શિખર દૂરથી જ જોતાં દર્શન કરવાનું મન પ્રસન્ન થઈ જાય છે. મૂળનાયક પ્રભુની પ્રતિમા લીલાવર્ણમાં ફણાયુકત શોભી રહ્યા છે. આ તીર્થ જોધપુર-જયપુર માર્ગ પર આવેલ છે. ધર્મશાળા-ભોજનશાળા છે
(૨૫૦) શ્રી ફલૌદી તીર્થ (જ.) સરનામું: શ્રી લીધી તીર્થ ગોડી પાર્શ્વનાથ જૈન દેરાસર તપાગચ્છપેઢી, સદરબજાર,લૌથી ૮૩૦,જિજોધપુર
ફોન નં.૦૨૯૫-૨૨૩૩૩૪ વિશેષ વિગત ઃ અધ્યાત્મ યોગી પ.પૂ.આ. દેવ શ્રી ક્લાપુર્ણ સૂરિશ્વરજી મ.સા.ની જન્મભૂમિનું આ સ્થળ છે. આ તીર્થ ૧૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. જોધપુર રેલ્વે માર્ગ સાથે જોડાયેલું ફલીધી નગર છે. જોધપુરથી અહીં
આવવા માટે તમામ સગવડ મળે છે. અહીં અન્ય બીજા નવા I'જિનાલયો શોભી રહ્યા છે. ધર્મશાળા – ભોજનશાળા છે. ]
Jain Education International 2500 POBate & Personal Use Only
www.jainelibrary.org