________________
-
-
-
ન
મ
(૨૪૧) શ્રી બાડમેર તીર્થ(રાજ.)
સરનામઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર, જુ ની ચોકી કા વાસ, મુ.પો. ? બાડમેર-૩૪૪૦૦૧, જિ.જેસલમેર ફોન નં. ૦૨૯૮૨–૨૨૧૮૭૨/૨૨૦૪૧૩ વિશેષ વિગત : આ તીર્થમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનાના જૂના દેરાસરમાં વર્ષમાં બે વખત નાગદેવતા દર્શન આપે છે અને કાંચડી ઉતારે છે. ભારત-પાકીસ્તાનની સરહદ પર બાડમેર તીર્થ આવેલી છે. આ તીર્થમાં બીજા કુલ ૧૨ તીર્થ છે. જાલોરથી જેસલમેર જતાં રસ્તામાં જિલ્લાનું આ મુખ્ય મથક છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૪૨) શ્રી બ્રહ્મસર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર-લોદ્રવપુર પાર્શ્વનાથ જે ના શ્વેતામ્બર ટ્રસ્ટ, ગામ: બ્રહ્મસર,પો જેસલમેર-૩૮૫૦૦૧
ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું પંચતીર્થનું આ એક તીર્થ સ્થાન છે. આ તીર્થ ખૂબ જ પ્રભાવશાળી છે. આ તીર્થ જેસલમેર–બાગશાહ માર્ગ પર આવેલ છે. જેસલમેરથી ૧૩ કિ.મી. દૂર આવેલ છે. અહીંથી લોદ્રવપુર તીર્થ પણ ૧૪ કિ.મી. અને અમરસાગર ૧૪ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
–૧૦૪ Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org