________________
(૨૩૩) શ્રી જાલોર તીર્થ (રાજ.) સરનામું શ્રી સ્વર્ણગિરિ જેન છે. તીર્થ પેઢી,
બસ સ્ટેન્ડ પાસે, જાલોર (રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૩૩૮૮૬/૨૩૨૩૮૬ વિશેષ વિગતઃ નાકોડા તીર્થથી ૫૦ કિ.મી. દૂર આ તીથી આવેલું છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. જાલોર શહેરમાં કુલ ૧૨ જેટલા મંદિરો આવેલા છે. અહીંથી સિરોહી ૭૫ કિ.મી. દૂર છે. અહીં તહ્ન નજીકમાં નૂતન તીર્થ શ્રી નંદીશ્વર દ્વીપ મંદિર ખૂબ જ સુંદર અને દેદિપ્યમાન છે. નંદીશ્વર દ્વીપ જૈન તીર્થ–ફોનઃ ૨૩૨૩૩૪ બંને સ્થળોએ ઘર્મશાળા-ભોજનશાળા છે.
. (૨૩૪) શ્રી માંડવલા તીર્થ (રાજ.) સરનામ: શ્રી જિનણંતિસાગરસૂરિ સ્મારક ટ્રસ્ટ, જહાજ મંદિર, પો માંડવલા, જિ. ઝાલોર,(રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૫૬૧૦૭/૨૫૬૨૮૪ વિશેષ વિગત જેન જગતમાં જહાજ આકારે બનેલું વિશ્વનું આ પ્રથમ જિનાલય છે. ૧૯૯૯માં આ દેરાસરની પ્રતિષ્ઠા) તથા અંજનશલાકા થયેલ છે. જાલોરથી નાકોડા જતાં આ તીર્થ આવેલું છે. બિશનગઢથી ૫ કિ.મી. સાયલા રોડ પર આવેલું છે. જાલોરથી ૧૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
- ૧૦૦
Jain Education International 2000 Pobate & Personal Use Only
www.jainelibrary.org