________________
(૨૩૧) શ્રી સાંડેરાવ તીર્થ (રાજ.) સરનામં શ્રી શાંતીનાથ જૈન મંદિર ટ્રસ્ટ પેઢી-સાંડેરાવ, પો સાંડેરાવ-૩૦૬૭૦૮, વાયાઃ ફાલના, જિ.પાલી.
ફોન નં. ૦૨૯૩૮-૨૪૪૧પs વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ ૨૫૦૦ વર્ષ પ્રાચીન છે. આ જિનાલયનો ભાગ ઘણો જ નીચો છે. જયાં વરસાદનું પાણી ઝડપથી ભરાઇ જાય છે પરંતુ પાણી એટલી જ ઝડપથી અદ્રશ્ય થઈ જાય છે. તે ચમત્કાર ખરેખર અભુત છે. અહીંથી નજીકના રેલ્વે સ્ટેશન ફાલના૧૧ કિ.મી. દૂર છે, ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૩૨) શ્રી ખિમેલ તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતાંબર દેવસ્થાન ટ્રસ્ટ, પોઃ ખિમેલપી. નં.-૩૦૬૧૧૫, વાયા રાણી, જિ. પાલી (રાજ.)
ફોન નં. ૦૨૯૩૪-૨૨૨૦૫૨/૨૨૦૦૮૨ વિશેષ વિગત ઃ વિક્રમની ૧૨મી સદીનું પાલી જિલ્લાનું આ જિનાલય ખરેખર સુંદર અને દેદિપ્યમાન છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન ફાલના-૧૧ કિ.મી. દૂર છે. તથા રાણીતીર્થ-૫ કિ.મી. દૂર આવેલ છે. નજીકના તીર્થોમાં વરાણા, નાડોલ અને નાડલાઈ આવેલા છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
- ૯)
Jain Education International 2000 POBate & Personal Use Only
www.jainelibrary.org