________________
(૨૨૯) શ્રી નાડોલ તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, વાયા દેસૂરી, પો. નાડોલ-૩૦ ૬૬ ૦૩, સ્ટેશનઃ રાની જિ. પાલી(રાજ.)
ફોન નં. ૦૨૮૩૪-૨૪૦૦૪૪ વિશેષ વિગત : વિ.સં. ૩૦૦ વર્ષ પહેલા આ. માનદેવસૂરીજીએ લઘુશાંતી સ્તોત્રની રચના અહીં કરી હતી. નાડોલ ગામની બહાર ટેકરી ઉપર શત્રુંજય તથા ગિરનારજી તીર્થની રચનાઓ ખૂબ જ સુંદર છે. અહીંથી રાની રેલ્વે સ્ટેશન ૧૮ કિ.મી. દૂર તથા નાડલાઈ-૮કિ.મી,વરકાણા-પતથા રાણકપુર-૪ કિ.મી. દૂર છે.ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૩૦) શ્રી ખડાલા તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતાંબર ધર્મનાથ પાર્શ્વનાથ ટ્રસ્ટ પેઢી, પોઃ ખડાલા-૩૦૬૧૧૫, સ્ટેશન-ફાલના, જિ.પાલી
ફોન નં.: ૦૨૯૩૮-૨૩૩૩૦૦/૨૩૩૧૦૯ વિશેષ વિગત ઃ આ તીર્થના મૂળનાયક પ્રભુ ધર્મનાથ, ભગવાનની પ્રતિમા અદ્ભૂત છે. અત્રે જિનાલયમાં થયેલ મીનાકારી કામ ખૂબ જ દર્શનીય છે. અહીંથી ફાલના રેલ્વે સ્ટેશન–૩ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
- -
-
-
-
-
*
*
*
*
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org