________________
(૨૨૭) શ્રી ધાણેરાવ તીર્થ (રાજ.) સરનામું: શ્રી વિજય હિમાચલ કીર્તિસ્તંભ-શ્રી ધાણેરાવ તીર્થ, શ્રી ધાણેરાવ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, ડાઘર ધાણેરાવ, તાલુકો : દેસુરી, જિ. પાલી (રાજ.)
ફોન .નં.: ૦૨૯૩૪-૨૮૪૦૨૨ વિશેષ વિગત ઃ- રાજસ્થાનના પાલી જિલ્લામાં અવેલુ આ તીર્થ લગભગ ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. અહીંથી નજીક મૂછાળા મહાવીર-૫ કિ.મી. દૂર છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૨૦ કિ.મી. દૂર છે. તથા સાદડીતીર્થ-૯ કિ.મી.ના અંતરે આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૨૮) શ્રી વરકાણા તીર્થ (રાજ.)
સરનામું: શ્રી પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી, વરકાણા તીર્થ, પોઃ વરાણા-૩૦૬૬૦૧ જિ. પાલી (રાજ.) ફોન.નં.૩૦૨૯૩૪-૨૨૨૨૫૭
વિશેષ વિગત : પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામે આવેલું છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૭ કિ.મી.ના અંતરે આવેલું છે તથા ફાલના સ્ટેશન-૨૫ કિ.મી. દૂર છે. અહીંથી નાડોલ-૫ કિ.મી. તથા નાડલાઈ-૧૨ કિ.મી. અને મૂછાળા મહાવીર-૩૫ કિ.મી.છે.અહીં નજીક્ના રાણી રેલ્વે સ્ટેશન પાસે નૂતનઅષ્ટાપદ તીર્થ આવેલું છે.
ધર્મશાળા ભોજનશાળા છે.
૯૭
Jain Education International 2560@Bate & Personal Use Only
www.jainelibrary.org