________________
(૨૨૫) શ્રી નાડલાઈ તીર્થ (રાજ.) સરનામ: શ્રી નાડલાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, પો નાડલાઇ-૩૦૬૭૦૩ જિ. પાલી (રાજ.)
ફોન નં.: ૦૨૯૩૪–૨૮૨૪૨૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ ખૂબ જ પ્રાચીન છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ફાલના ૪૦ કિ.મી. દૂર છે. નજીક્કા તીર્થોમાં દેસૂરી – કિ.મી., ધાનેરાવ–૧૩ કિ.મી. તથા મૂંછાળામહાવીર-૧૬ કિ.મી. દૂર આવેલા છે. ધર્મશાળાથી પર્વતની તળેટી –૩ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૬) શ્રી મૂંછાળામહાવીર તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, મુછાળા મહાવીરજી પો ધાણેરાવ-૩૦૬૭૦૪, જિ. પાલી (રાજ.)
ફોન નં. ૦૨૯૩૪-૨૮૪૦પs વિશેષ વિગત : પહાડોથી ઘેરાયેલું રાજસ્થાનનું આ તીર્થ ખૂબ જ પ્રાચીન તથા રમણીય વાતાવરણથી ભરપૂર છે. અહીંથી રાણી તથા ફાલના રેલ્વે સ્ટેશન ૫૦ કિ.મી. દૂર આવેલું છે. નજીકમાં સાદડી તીર્થ-૧૫ કિ.મી., નાડલાઈ– ૧૬ કિ.મી. તથા રાણકપુર-૨૧ કિ.મી. દૂર છે.
ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
૯૬
-
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org