________________
(૨૨૩) શ્રી રાણકપુર તીર્થ (રાજ.) સરનામું શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, રાણકપુર તીર્થ, પોઃ સાદડી-૩૬૦૭૦૨, જિ.પાલી,(રાજ.).
ફોન નં. ૦૨૯૩૪-૨૮૫૦૧૯/૨૮૫૦૨૧ વિશેષ વિગત શિલ્પક્લાની દ્રષ્ટિએ વિશ્વમાં નં-૧ આ જિનાલયના દર્શન ખરેખર પ્રત્યેક જેને એક્વાર તો અવશ્ય કરવા જોઇએ.
૧૪ થાંભલાની ગોઠવણી એવી છે કે આજના કોઇપણ શિલ્પ શાસ્ત્રીઓ પણ વિચારમાં પડી જાય.નજીનું શહેર સાદડી– ૯ કિ.મી.દૂર છે તથા ફાલના સ્ટેશન –૪૦ કિ.મી. દૂર છે.રાણી૮, અને ધાણેરાવ-૧૩ કિ.મી. દૂર છે. - ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે.
(૨૨૪) શ્રી સાદડી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી આદિનાથ જૈન દેરાસર મ.પો. સાદડી૩૦૭૦૨, જિ. પાલી (રાજ.).
ફોન નં.: ૦૨૯૩૪-૨૮૫૦૧૭ વિશેષ વિગત આ તીર્થનું જિનાલય ૯૦૦ વર્ષ પ્રાચીના છે. અમદાવાદ-દિલ્હી રેલ્વે માર્ગ પર ફાલના જંકશન આવેલ છે. ત્યાંથી સડક માર્ગે રાણકપુર જતા રસ્તામાં બાલી થઇ સાદડી જવાય છે. અહીંથી રાણપુર,બાલી,મૂંછાડા મહાવીર વિગેરે તીર્થ સ્થળો ખૂબ જ નજીક્ના અંતરે આવેલા છે.
અર્દી ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org