________________
(૨૨૧) શ્રી લુણાવા તીર્થ (રાજ.) સરનામું: શ્રી લુણાવા-ભદ્રંકરનગર જે ન તીર્થ ધામ, મુ.પો લુણાવા, વાયાઃ બાલી, ફાલના, જિ. પાલી,
ફોન.નં.: ૦૨૯૩૮-૨૫૨૨૨૮ વિશેષવિગતઃ ફાલના રેલ્વે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર છે. અહીં નજીકમાં રેલ્વે સ્ટેશન બાલી આવેલું છે. બાલીથી ભદ્રનગર ૮ કિ.મી. દૂર છે. ત્યાંથી લુણાવાગામ ૨ કિ.મી. દૂર છે. અહીં નજીકમાં સાદડી તીર્થ તથા રાણકપૂર તીર્થ ખૂબ નજીકમાં છે. આ તીર્થમાં અન્ય ચાર જિનાલયો આવેલા છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે.
(૨૨૨) શ્રી રાતામહાવીર તીર્થ સરનામું: શ્રી હથુંડી રાતા મહાવીર સ્વામી તીર્થ, પો ઃ બીજાપુર-૩૦૬૭૦૭, જિ. પાલી, (રાજ.)
ફોન નં.: ૦૨૯૩૩–૨૪૦૧૩૯ વિશેષ વિગત ઃ રાણકપૂર તીર્થથી આ તીર્થ ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંનું બસસ્ટેન્ડ બીજાપુર ગામમાં છે. જે ૩ કિ.મી. દૂર છે. અહીંથી જવાઇબંઘ રેલ્વે સ્ટેશન ૨૦ કિ.મી. દૂર આવેલું છે. તથા ફાલના રેલ્વે સ્ટેશન ૨૮ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
૧૯૪} Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org