________________
(૨૧૯) શ્રી ઝાડોલી તીર્થ (રાજ.). સરનામુંશ્રી આદેશ્વર જૈન શ્વેતામ્બર પેઢી, પો ઝાડોલીપી.ન. ૩૦૭૦૨૨ જિ. સિરોહી, (રાજ.). | ફોન નં.: ૦૨૭૧-૨૨૦૧૭૦ વિશેષ વિગતઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. તથા બામણવાડા ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ઝાડોલી ગામની મધ્યમાં અદ્દભૂત અને નયનરમ્ય જિનાલય આવેલું છે. વિશેષ સગવડ માટે બામણવાડાજી તીર્થમાં રોકાવું વધુ સગવડભર્યું છે.
ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે.
(૨૨૦) શ્રી સિરોહી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી આદેશ્વરજી જૈન મંદિર, શ્રી અચલગચ્છ આદેશ્વર જૈન ટેમ્પલ પેઢી પેલેસ રોડ, પોઃ સિરોહી (રાજ.)
ફોન નં. ૦૨૭૨-૨૩૦૬૩૧ વિશેષ વિગતઃ આ તીર્થમાં કુલ ૧૩ ભવ્ય અને પ્રાચીન જિનાલયો આવેલા છે. રાજા અકબરને પ્રતિબોધ કરનાર જગદ્ગુરૂ હિરસૂરીશ્વરજી મ.સા.એ ૪૦૦ વર્ષ પહેલા આ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલી. નજીકમાં તીર્થોમાં બામણવાડા ૧૪ કિ.મી., મીરપુર-૯કિ.મી.,કોલરગઢ-૮ કિ.મી., દૂર આવેલા છે.નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહીરોડ ૨૩ કિ.મી. દૂર આવેલું છે.અહીં ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે.
૩E Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org