________________
(૨૧૭) શ્રી મીરપુર તીર્થ (રાજ.) સરનામું: શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢી, મીરપુર, પો: મીરપુર-૩૦૭૦૦૧, જિ. સિરોહી(રાજ.) ફોન નં.: ૦૨૯૭૨-૨૮૬૭૩૭
·
વિશેષ વિગત : નજીનું મુખ્ય શહેર ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. તથા અહીંથી સ્વરૂપમંજ પણ ૨૦ કિ.મી. દૂર છે. સિરોહી જિલ્લાના મીરપુર ગામ બહાર ૨ કિ.મી.ના અંતર ત્રણ પહાડોની વચ્ચે જ આ તીર્થ આવેલું છે. અહીંની કોતરણી દેલવાડાની યાદ અપાવે છે, અહીંથી પાવાપુરી તીર્થ ૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૧૮) શ્રી દિયાણા તીર્થ (રાજ.) સરનામું: શ્રી દિયાણા જીવીતસ્વામીજી પેઢી, પો ઃ દિયાણા- ૩૦૭૦૨૩, સ્ટેશન ઃ સ્વરૂપગંજ, જિ.સિરોહી ફોન નં. ૦૨૯૭૧-૨૪૨૫૭૪
વિશેષ વિગત : પ્રભુ મહાવીર આ તીર્થમાં વીચ હોવાથી અહીંની ભૂમીનો પ્રભાવ ખૂબ જ છે. એકાંત સ્થળે આ તીર્થ આવ્યું હોવાથી મનને ખૂબ જ પ્રસન્નતા મળે છે.અહીં પ્રભુના ભાઇ નંદીવર્ધને બાવન જિનાલયનું નિર્માણ ર્યુંછે. નજીનું રેલ્વે સ્ટેશન સ્વરૂપગંજ ૧૮ કિ.મી. દૂર છે. તથા બામણવાડા-૨૧,નાંદીયા૧૬,નીતોડા-૧૦ તથા લોટાણા-૧૩ કિ.મી.દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
w
•
૯૨
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org