________________
!
(૨૧૫) શ્રી ઓર તીર્થ (રાજ.) સરનામશ્રી ઓર જેન શ્વેતામ્બર મૂ.પૂ. જૈન સંઘ, પો ? ઓર–૩૦૭૦ ૨૬, વાચા આબુરોડ, જિ. સિરોહી (રાજ.)
ફોન નં. – – – વિશેષ વિગત : સિરોહી જિલ્લામાં બતરીયા નદીને કિનારે અવેલા ઓડગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ ૬ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં રહેવાની સગવડ મળે છે.પરંતુ વધુ સગવડ મેળવવા માટેઆબુરોડમાં એકાવવું વધુ અનુકૂળ રહેશે. | (૨૧) શ્રી મંડસ્થળ તીર્થ (રાજ.) સરનામું શ્રી લ્યાણજી પરમાનંદજી પેઢી,શ્રી મુંડસ્થળ મહાતીર્થ, પોઃ મુંગથલા-૩૦૭૦૦૨૬, જિ.સિરોહી(રાજ.)
ફોન .: ––– વિશેષ વિગત આબુરોડ-રેવદર માર્ગ પર આ તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ ૧૦ કિ.મી. દૂર છે. પ્રભુ મહાવીર સ્વામી આ જ તીર્થના નંદીવૃક્ષ પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. એમ ત્યાંના શિલાલેખ પરથી જણાય છે. નજીકમાં દંતાણી ૧૭ કિ.મી., જીરાવલા-૨૯ અને વરમાણ-૩૫ કિ.મી. દૂર આવેલા છે.અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org