________________
(૨૧૩) શ્રી પિંડવાડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી કલ્યાણજી સોભાગચંદજી જેન તીર્થ પેઢી, જિન મંદિર માર્ગ,પો પિંડવાડા-૩૦૦૨૨, જિ.સિરોહી
ફોન નં.: ૦૨૯૭૧-૨૨૦૦૨૮ વિશેષ વિગત અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ ૮ કિ.મી. દૂર આવેલું છે. નજીકના તીર્થોમાં બામણવાડાજી-૮ કિ.મી., તથા અજારી તીર્થ ૩ કિ.મી. દૂર આવેલું છે. સિરોહી રોડ-ઉદયપુર માર્ગ પર આ તીર્થ આવેલું છે. આબુરોડથી ૫૦ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ગામમાં ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે.
(૨૧૪) શ્રી અજારી તીર્થ (રાજ.) સરનામું: શ્રી કલ્યાણજી સોભાગચંદજીજેન પેઢી, પો ઃ અજારી–૩૦૭૦૨૧, જિ. સિરોહી (રાજ.)
ફોન નં.: ૦૨૭૧-૨૨૦૦૨૮. વિશેષ વિગત અહીંથી પિંડવાડા તીર્થ ૩ કિ.મી. દૂર આવેલું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને સરસ્વતીદેવીના મંદિરમાં સરસ્વતી દેવીની આરાધના કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ આ જિનમંદિરમાં દર્શન આપ્યા હતા.નજીકમાં બામણવાડાતીર્થ -૯કિ.મી.,લોટાણા -૧૩ કિ.મી. તથા નાંદીયા-૧૧ કિ.મી. દૂર આવેલા છે. અહીં ધર્મશાળા છે.
-૯૦) Jain Education International 2500 Por ate & Personal Use Only www.jainelibrary.org