________________
ના
(૨૧૧) શ્રી નાંદીયા તીર્થ(રાજ.) સરનામું શ્રી જેન દેવસ્થાન પેઢી– શ્રી વર્ધમાન આણંદજી જૈન દેરાસર પેઢી, પો નાંદીયા-૩૦૭૦૪૨ જિ.સિરોહી
ફોન નં.: ૦૨૯૭૧-૨૩૩૪૧૬ વિશેષ વિગતઃ બામણવાડા તીર્થથી ૬ કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થનાંદીચા ગામથી ૧ કિ.મી. દૂર જંગલમાં આવેલું છે. નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી ૧૩ કિ.મી. દૂર છે. બસ માર્ગે જવા માટે આબુ રોડથી કોજારા થઈને જવાય. અહીંથી લોટાણા તીર્થ પકિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાં ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે.
(૨૧૨) શ્રી લોટાણા તીર્થ(રાજ.) સરનામું શ્રી જેન દેવસ્થાન પેઢી, શ્રી આદિનાથ જૈન તીર્થ, લોટાણા તીર્થ, ગામ લોટાણા, પો ઃ નાંદિચા-૩૦૭૦૪૨
ફોન નં.: ૦૨૯૭૧-૨૨૦૧૧૫ વિશેષવિગતઃ લોટાણા ગામની ટેકરી પર આ તીર્થ આવેલું છે. નાંદીયા ગામથી ૭ કિ.મી. દૂર છે. સિરોહી રેલ્વે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર છે. અહીંથી બામણવાડા તીર્થ –૧૬ કિ.મી.ના અંતરે છે. વિશેષ સગવડા બામણવાડા તીર્થમાં મળી શકે છે. રહેવા માટેની સુગવડ મળી શકે છે.
૮૯ Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org