________________
ન ૮૬ (૨૦૪) શ્રી મંડાર તીર્થ (રાજ.) સરનામું શ્રી પંચમહાજન જેન મર્યાદા તથા ધાર્મિક ટ્રસ્ટ, મંડા, પો.મંડાર–૩૦૭૫૧૩, જિ. સિરોહી (રાજ.)
ફોન નં. ૦૨૮૭૫-૨૩૬૧૩૧ વિશેષવિગત આ તીર્થમાં આવવા માટે આબુરોડ, રેવદર, શિરોહી વિગેરે સ્થળોએથી બસ વિગેરે મળી શકે છે. નજીકમાં વરમાણ ૯ કિ.મી., તથા જીરાવલા-૨૫ કિ.મી. દૂર છે. જીરાવલા-ધાનેરા-ડીસા માર્ગ પર આ તીર્થ વસેલું છે.આ| તીર્થની પ્રતિમા ગામની બહાર આવેલી એકટેરીની નજીકમાં ભુગર્ભમાંથી મળી આવી હતી. રહેવાની સગવડ મળશે.
(૨૦૬) શ્રી ભરતારકધામ તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી અર્બદાગીરી સહસ્ત્રફણા પાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. તીર્થ, સંઘવીભેરુતારક તીર્થ ધામ, આબુ-અનાદર તળેટી, મ-અનાદર-૩૦૭૫૧૨, જિ.સિરોહી (રાજ.)
ફોન.નં.: ૦૨૭૫-૨૪૪૧૬૫/૨૪૧૮૩ વિશેષ વિગતઃ હમણાં નજીકના વર્ષમાં નિર્માણ પામેલું આ તીર્થ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું છે. આબુરોડ-રેવદર જતાં રસ્તામાં ક્રોડી નાકાથી દિલ્હી કંડલા હાઇવે પર અનાદરા ગામે આબુરોડ સ્ટેશનથી૪૪ કિ.મી. દૂર આ તીર્થ આવેલ છે. અહીંથી પાવાપુરી-૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ધર્મશાળા(ભોજનશાળાની ખૂબ જ સુંદર છે.
માનવામાં
નનનન
-
-
-
-
- -
-
-
-
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org