________________
૮૫
(૨૦૨) શ્રી જીરાવલાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થપોઃ જીરાવલા -૩૦૭૫૧૪, તા : રેવદર, જિ. સિરોહી ફોન નં.: ૦૨૯૭૫-૨૨૪૪૩૮
·
વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ, ૪૨ કિ.મી. દૂર છે. નજીક્માં રેવદર-૭કિ.મી.,દંતાણી૧૯ કિ.મી, ભેરૂતારક ૨૬ કિ.મી., પાવાપુરી-૩૭ તથા માઉન્ટ આબુ-૬૮કિ.મી. દૂર આવેલા છે.નજીક્યા શહેર મંડાર, દાંતરાઇ, રેવદર, વિગેરે સ્થળોએથી અહીં આવવા સાધનો મળી શકે છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૦૩) શ્રી દાંતરાઈ તીર્થ (રાજ.) સરનામું: શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ પંચ મહાજન, મુ. દાંતરાઇ, જિલ્લો ઃ સિરોહી,-૩૦૭૫૧૨ (રાજ.) ફોન .નં.:
વિશેષ વિગત : જીરાવલા તીર્થથી ૩ કિ.મી. જ દૂર આ તીર્થ શોભી રહ્યું છે. આબુરોડ-રેવદર થઈને જીરાવલા જસવંત પુરા માર્ગ પર આતીર્થ આવેલું છે. અહીંથી આબુ રોડ રેલ્વે સ્ટેશન ૫૭ કિ.મી. દૂર છે. રહેવાની સગવડ છે.
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org