________________
(૨૦૦) શ્રી અચલગઢ તીર્થ (રાજ.) સરનામ: શેઠ શ્રી અચલજી અમરસિંહજી જેન શ્વેતામ્બર પેઢી- માઉન્ટ આબુ, મુ.પો.અચલગઢ-૩૦૭૦૦૧, જિ.શિરોહી (રાજ.) ફોન નં.: ૦૨૬૭૪-૨૪૧૨૨ વિશેષ વિગતઃ રાજેસ્થાનમાં આવેલા અર્બુદાચલ પર્વતના સૌથી ઉંચા શિખર પર આ તીર્થ આવેલું છે. અહીં નજીકનું સ્ટેશન આબુરોડ ૩૭ કિ.મી. દૂર આવેલું છે. આબુથી ૬ કિ.મી અને દેલવાડાથી ૪ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. અહીંથી બામણવાડા –૭૫, જીરાવાલા-૬૫ અને અંબાજી-૬૮ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
(૨૦૧) શ્રી પાવાપુરી તીર્થ (રાજ.) સરનામું શ્રી પાવાપુરી તીર્થધામ, શ્રી સુમતિ જીવરક્ષા ન્દ્ર, મુ. કૃષ્ણગંજ-૩૦૭૦૦૧,જિ.શિરોહી, રાજ.
ફોન નં.: ૦૨૬૭૨-૨૮૬૮૬૬/૬૭/૬૮ વિશેષ વિગત ઃ હમણાં નજીજ્ઞા વર્ષમાં નિર્માણ પામેલું તથા રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું આ તીર્થ જીવમૈત્રીઘામ તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન શિરોહી ૪૧ કિ.મી. દૂર છે. અમદાવાદ-દિલ્હી હાઇવે પર આ તીર્થ આવેલું છે. અહીં નજીકમાં શિરોડી ૪ કિ.મી., મીરપર-૫ કિ.મી. છે. ધર્મશાળા-ભોજનશાળા છે.
-
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org