________________
૧૩
શ્રાવક કવિ મનસુખલાલ
પદની પંક્તિઓનું ઉદા.
“ચેતન એક હી તું નિજ રીઝે ઓર રીઝ કછુ કામ ન આવત કોટી જતન જે રે
ફીજે.”
(પૂજા
-
પા. ૨૬૯)
“કયા પરને ઉપદેશે મૂરખ, કયા પરને ઉપદેશે
આતમ
ગુણ થિરતા નહિ પાયો
બાહિર
દગ
આવેશે
હો.’ (પૂજા - પા. ૨૬૯)
ગઝલનું ઉદાહરણ જોઈએ તો
“સુબાધકે ઉઘાત હોત દુરિત તમ હરા
શ્રી સિદ્ધસ્યો સરૂપ લખી અશેષ સુખભરા” ||૧||
આત્મા શુદ્ધ સ્વરૂપને પામે તે વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી ‘આત્મપ્રબોધ પત્રિકા' વિસ્તારવાળો પત્ર છે.
“સ્વસ્તિશ્રી માનવપુર મહાશુભ સ્થાને જીવાજી ચેતના ચિરંજીવ યોગ્ય શ્રી સદૂભાવ.
વસંતપુરીથી લી. મનસુખલાલ. હું ચાહું છું કે સકલ તીર્થંકરોના અપાયપગમાતિશય પસાયે તાહરા સકલ વિઘ્ન દૂર થાઓ”
Jain Education International2010_03 For Private & Personal Use Only
તું શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે. સમ્યકૂદર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગ નિર્વિઘ્નપણે ચાલ. (સુ.વિ., પા. ૧૯૭)
www.jainelibrary.org