________________
શ્રાવક કવિ મનસુખલાલ
ઉત્તમ નરભવ લાહો લીજે આતમ અનુભવ પ્યાલા પીજે ।। આલ પંપાલ જંજાલ નિવારી શુદ્ધાતમ પદમાં મતિ ધારી || ૧ || સમય પ્રસાદ ન કીજે ભાઈ પુદ્ગલ ચિંતા સર્વ મિટાઈ
સિદ્ધ સમાન શુદ્ધાતમ ધ્યાવો પરમ મહોદય પૂરણ પાવો | ૨ | શ્વેત દિગમ્બર મેરે નાંહી એ જડ પર પરિણતિ પર છાંહી || તે કારણ મતભેદ ન કીજે જ્ઞાયક જ્ઞાન સુધારસ લીજે || ૩ || જ્ઞાતા દરશન નિરમલ કી જ્ઞાયક ચરણ રમણ રસ લીજે । તન વીવ ચલ કરિ ચાખો અજર અમર અબાધિત રાખો. ॥ ૪ ॥ નિજગુણ પજ્જવ અખય અખૂટ નિજ ધન સહજ અનંત અતૂટ || અભા નિરાકુલ આતમ ધ્યાવો ત િમમત દુઃખ પાપ ગમાવો || ૫ | વચન સાલાપ વિકાર નિવારો દુષ્ટ વિકલ્પ ન મનમાં ધારો ।।
દેહ ચપલતા કાંઈ ન કીજે સકલ સમય અનુભવરસ લીજે || ૬ || વેદ કિતાબ પુરાણ ન જાણ્યું સુમતા સંગે મુજ મન માન્યું | વ્યાક્રણ બંદ કિહાં શીખીજે, મનસુખશિવ કમલારસ લીજે || ૭ || (મમત્વપરિહાર) (સુ.પ્ર., પા. ૧૩૬)
વેદનીય કર્મ વિશે વિચારો વ્યક્ત કરતી ૨૧મી ઢાળની પંક્તિઓ અત્રે નોંધવામાં આવી છે :
૧૪૨
હું અવિનાશી આતમા રે અપ્પા,
અજર નિર્તન્ય હું નિરભય એક ચેતના રે અપ્પા
અક્ષર જ્ઞાનાનંદ સુજ્ઞાની અય્યા
ધારો સહજ વિવેક જ્ઞાનાનંદમય છેક સુજ્ઞાની. ।। ૧ ।। વાવંત તે દેહ છે રે અપ્પા દેહથી ભિન્ન હું છેક ||
અક્ષુધિત ગુણમય સદા રે અપ્પા એ મુજ એક ટેક વિવેક ॥ સુજ્ઞાની. ॥ ૨ ॥
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org