________________
- જે ગંદા કપડામાં કે ગંદા સાધનમાં બાંધેલાં ન હોય. – જે પગ નીચે કચડાયેલાં ન હોય. - હાર સોયથી વીંધેલાં ન હોય. - પુષ્પ પ્રત્યે આપણો વ્યવહાર જરા પણ કઠોર ન હોવો જોઈએ. પરંતુ અતિશય કોમળ હોવો જોઈએ. કેમકે પુષ્પમાં એકેન્દ્રિય વનસ્પતિકાયનો જીવ હોય છે.
પુષ્પપૂજામાં પુષ્પ ચઢાવતી વેળા પુષ્પોને થાળી યા રકાબીમાં રાખી અર્ધખુલ્લી અંજલિમુદ્રા કરી નીચે મુજબ દુહો-કાવ્ય-મંત્ર બોલવાં.
नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દુહો :
સુરભિ અખંડ કુસુમાગ્રહી, પૂજો ગત સંતાપ;
સુમન જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. કાવ્ય :
सुमनसा गतिदायि विधायिना, सुमनसा निकरैः प्रभु-पूजनम् । सुमनसा सुमनो-गुणसंगिनां, जन विधेहि विधेहि मनोर्चने । समयसार सुपुष्प सुमालया, सहज कर्म-करेण विशोधया ।
परमयोगबलेन वशीकृतं, सहज सिद्ध महं परिपूजये । મંત્ર ઃ 36 ઠ્ઠ 8 પરમપુરુષાથ પરમેશ્વરાય - પરમાત્મને રિદિને શ્રીમત્તે....(જે ભગવાન હોય તેમનું नाम) जिनेन्द्राय मिथ्यात्वदुर्गन्धनिवारणाय, पौद्गलिक वासनाक्षयाय आत्मगुणप्राप्तये पुष्पाणि यजामहे સ્વદ.
આ મંત્ર બોલી પરમાત્માના નવે અંગે પુષ્પ ચઢાવવાં અને પુષ્પનો હાર ચઢાવવો. આટલી સુવિધા ન હોય તો ઓછામાં ઓછા બે અંગૂઠે બે અને એક અંજલિમાં એમ - ત્રણ પુષ્પ ચઢાવવાં.
જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા આ ત્રણેય પૂજાને અંગપૂજા કહેવામાં આવે છે. હવે પાંચ પ્રકારની અગ્રપૂજા શરૂ કરવાની છે. તેમાં પ્રથમ પૂજા છે ધૂપપૂજા. સુગંધી હોય, શુદ્ધ-સારા પદાર્થનો બનેલ હોય તેવો આ પૂજા માટેનો ધૂપ લેવો.
नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ, મિચ્છિત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. अगर मुख्य - मनोहर - वस्तुना स्वनिरुपाधिगुणोध - विधायिना । प्रभुशरीरसुगंधसुहे तुना रचय धूपन - पूजन - मर्हतः ।। निजगुणाक्षयरुप - सुधूपनं स्वगुणधातमल - प्रविकर्षणम् ।
विशदबोधमनंत - सुखात्मकं सहजसिद्धमहं – परिपूजये ।। મંત્ર : ૐ ર્થી પરમપુણા પરમેશ્વરાય-પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમત્તે (જે ભગવાન હોય તેમનું નામ) जिनेन्द्राय मिथ्यात्वदुर्गन्धनिवारणाय, पौद्गलिक वासनाक्षयाय आत्मगुणप्राप्तये पुष्पाणि यजामहे स्वाहा. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૫૮
શ્રુતસરિતા
દુહો :
કાવ્ય :
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org