________________
દશત્રિકનો ચાર્ટ નિશીહિ શિક
પ્રદક્ષિણા ત્રિક ૧. પહેલી નિસાહિ
૧. પહેલી પ્રદક્ષિણા ૨. બીજી નિસાહિ
૨. બીજી પ્રદક્ષિણા ૩. ત્રીજી નિસહિ
૩. ત્રીજી પ્રદક્ષિણા
પ્રણામ ત્રિક ૧. અંજલિબદ્ધ પ્રણામ ૨. અર્ધાવનત પ્રણામ ૩. પંચાંગપ્રણિપાત પ્રણામ
પૂજા ત્રિક ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા
અવસ્થા ત્રિક ૧. પિંડી અવસ્થા ૨. પદસ્થ અવસ્થા ૩. રૂપાતીત અવસ્થા
દિશાત્યાણ મિક ૧. જમણી દિશા ત્યાગ ૨. ડાબી દિશા ત્યાગ ૩. પાછળની દિશા ત્યાગ
પ્રમાર્જના ત્રિક ૧. ભૂમિ પ્રમાર્જન ૨. હાથ-પગનું પ્રમાર્જન ૩. મસ્તકનું પ્રમાર્જન
આલંબન મિક ૧. જિનબિંબનું આલંબન ૨. સૂત્રોનું આલંબન ૩. સૂત્રાર્થનું આલંબન
મુદ્રા નિક ૧. યોગમુદ્રા ૨. મુક્તાશુક્તિમુદ્રા ૩. જિનમુદ્રા
પ્રણિધાન ત્રિક ૧. મનનું પ્રણિધાન ૨. વચનનું પ્રણિધાન ૩. કાયાનું પ્રણિધાન
૧. પરમાત્માની જન્મ અવસ્થા : મેરુશિખર પર ઇન્દ્રો દ્વારા અભિષેક ૨. પ્રભુની રાજ્ય અવસ્થા : રાજ્યાભિષેક ૩. પ્રભુની શ્રમણ અવસ્થા : દીક્ષા સ્વીકાર ૪. પ્રભુની પદસ્થ અવસ્થા : સમવસરણ ૫. પ્રભુની રૂપાતીત અવસ્થા : નિર્વાણ શ્રુતસરિતા
૫૩
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org