________________
નવનિધિ (૧) ૐ નૈસપિકાય નમઃ અઢળક સંપત્તિ ઉપરાંત અન્ય કલ્પો
શહેરો-ગામડાંઓ-ગૃહો વિગેરે. નિર્માણની રીતો (૨) ૩ૐ પાંડુકાય નમ: ગણિત, ગીત, ચોવીશ પ્રકારનાં ધાન્ય બીજ તથા તેની ઉત્પત્તિ. (૩) ૐ પિંગલાય નમઃ પુરુષ-સ્ત્રી-ઘોડા હાથી વિગેરે. આભરણો બનાવવાની વિધિ. (૪) ૐ સર્વરનાય નમ: ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું સ્વરૂપ. સેનાપતિરત્ન,
ગાથાપતિ, પુરોહિત, અશ્વ, ગજ, વાર્ધક, સ્ત્રી, ચક્ર,
છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ, દંડ. (૫) ૐ મહાપદ્માય નમઃ વસ્ત્ર, રંગની ઉત્પત્તિ, સાત ધાતુઓનું વર્ણન (૬) ૐ કાલાય નમઃ જ્યોતિષ, તીર્થકરાદિના વંશનું કથન, સો પ્રકારના શિલ્પોનું વર્ણન. (૭) ૐ મહાકાલાય નમઃ લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વ.
વિવિધ ભેદો તથા ઉત્પત્તિનું વર્ણન. (૮) ૩ૐ માણવકાય નમઃ યોદ્ધાની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ દંડનીતિ વ. નું વર્ણન. (૯) ૐ શંખાય નમઃ ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વ. નું વર્ણન.
ચાર દ્વારપાલ પૂર્વ દિશા - ૐ કુમુદાય નમઃ દક્ષિણ દિશા - ૐ અંજનાય નમઃ પશ્ચિમ દિશા - ૐ વામનાય નમઃ ઉત્તર દિશા - ૐ પુષ્પદંતાય નમઃ
ચાર વીર પૂર્વ દિશા - ૐ માણિભદ્રાય નમ: દક્ષિણ દિશા - ૐ પૂર્ણભદ્રાય નમઃ પશ્ચિમ દિશા - 35 કપિલાય નમ: ઉત્તર દિશા - ૐ પિંગલાય નમ:
દશ દિપાલ
વાહન ૧ પૂર્વ દિશા - ૐ ઈન્દ્રાય નમ: - ઐરાવણ હાથી ૨ અગ્નિ કોણ - ૐ અગ્નયે નમ: - મેઘ ૩ દક્ષિણ દિશા - ૐ કમાય નમ: - મહીષ ૪ નૈરૃત્ય કોણ - ૐ નૈરૃતાય નમઃ - શબા ૫ પશ્ચિમ દિશા - ૐ વરુણાય નમઃ - મકર ૬ વાયવ્ય કોણ - ૐ વાયવે નમઃ - હરિણ ૭ ઉત્તર દિશા - ૐ કુબેરાય નમ: - નર ૮ ઈશાન કોણ - ૐ ઈશાનાય નમઃ - વૃષભ ૯ ઊર્ધ્વ દિશા - ૐ બ્રહ્મણે નમઃ - - ૧૦ અધો દિશા - ૐ નાગાય નમ: - - શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્:
૪૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org