________________
વજ્રપંજર-અપરનામ-આત્મરક્ષા ન્યાસ
ન્યાસ એટલે સ્થાપના. આ ન્યાસ જમણા હાથની અનામિકા અંગુલીથી કરવો. આ ન્યાસ દ્વારા જાપના મુખ્ય પદના ભાવને પોતાના દેહાંગોમાં સમાવિષ્ટ કરી સાધકે પોતે પ્રથમ દેવસ્વરૂપ બની જવું જોઈએ. એ પછી પ્રારંભેલી આરાધના કે અનુષ્ઠાન સર્વાંગી લાભદાયી અને ફળદાયી બને છે.
પ્રથમ બે હાથ જોડીને
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારું નવપદાત્મકં; આત્મરક્ષા કરું વજ, પંજરાભં સ્મરામ્યહં ૧
હવે મસ્તક ઉપર બે હાથ મૂકીને
ૐ નમો અરિહંતાણં શિરસ્કંશિર સિ સ્થિત. મુખ ઉપર બે હાથ મૂકીને
ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપયંવરમ્ ર
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
સર્વાંગ અથવા છાતીએ બે હાથ ફેરવતાં ૐ નમો આયરિયાણં, અંગ રક્ષાતિ શાયિની બે હાથમાં કલ્પનાથી શસ્ત્રો ધારણ કરીને
ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુÜહસ્તયોર્દઢમ્ ૩ બંને પક્ષ ઉપર હાથ ફેરવતાં
ૐ નમો લોએ
સવ્વસાહૂણંમોચકેપાદયોઃશુભે
હાથ દ્વારા બેસવાની જગ્યાને વજ્ર જેવી મજબૂત કલ્પીને એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે. ૪
બે હાથ દ્વારા સમગ્ર શરીર ફરતા વજ્રમય કિલ્લાની કલ્પના કરીને
સવ્વ પાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ: ખાઈની કલ્પના માટે મૂઠીવાળી માત્ર બે હાથની તર્જની આંગળીઓ શરીર ફરતી ફેરવતાં મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગાર ખાતકા. ૫
સ્વાહાંત ચ પદં શેયં, પઢમં હવઈ મંગલમુ કિલ્લાને ઉપરથી બંધ કરવા હાથનાં તળિયાં ફેરવવાં દ્વારા ઢાંકણાની કલ્પના કરતાં. વપ્રોપરિ વજ્રમયં, પિધાનં દેહ રક્ષણે. ૬ મહાપ્રભાવા રક્ષય, ક્ષુદ્રોપદ્રવ નાશિની, પરમેષ્ઠિ પદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિ, યશ્વેનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ પદૈઃ સદા, તશ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ, રાધિશ્વાડપિ કદાચન. ૮
૧૫
For Private & Personal Use Only
નવકાર મંત્રયુક્ત મંગલ
www.jainelibrary.org