SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨0. ૮ ન. | નિયમ | સમાવિષ્ટ વસ્તુઓ-પદાર્થો પરિમાણ | દિવસમાં | રાત્રિમાં ધારવાનું . વધુમાં વધુ વધુમાં વધુ ૧ | સચિત શાકભાજી, ફળફળાદિ, સલાડ, કાચું મીઠું વિ. સંખ્યાથી | ૨૫ જયણા ૨ | દ્રવ્ય ખાવા-પીવાના પદાર્થો સંખ્યાથી | પ૦ જયણા | વિગઈ છ વિગઈ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન) | સંખ્યાથી | એકનો ત્યાગ | એકનો ત્યાગ ઉપાનહ ચંપલ, શુઝ, સ્નીકર, સ્લીપર, મોજા વિ. સંખ્યાથી | ૫ જોડી | ૫ જોડી તંબોલ. પાન, સોપારી, મુખવાસ, લવીંગ, એલચી વિ. વજનથી | પ૦૦ ગ્રામ પહેરવા-ઓઢવાના વસ્ત્રો સંખ્યાથી ૫૦ પુષ્પભોગ માથા ઉપર, ગળામાં, વેલ, અત્તર વિ. વજનથી | ૧૦૦ ગ્રામ | ૫૦ ગ્રામ વાહન વિમાન, ટ્રેઈન, કાર, બસ, સાયકલ વિ. સંખ્યાથી | ૨૫. પ. | ૯ | શયને પથારી, સોફા, ખુરશી, પાટ વિ. સંખ્યાથી | ૨૫ ૧૫ ૧૦ | વિલેપન ક્રિીમ, લોશન, પાવડર, તેલ, સાબુ, ચાંલ્લો વિ. ! વજનથી | પ00 ગ્રામ ૨00 ગ્રામ ૧૧ | બ્રહ્મચર્ય પાંચ, દસ કે બાર તિથિ તથા પર્વ દિને પાલન | ધારણાથી ત્યાગ | જયણા | ૧૨ | દિશા ભાવના અને પ્રયોજન અનુસાર દસે દિશામાં માઈલથી | ૧૦૦ માઈલ | ૫૦ માઈલ જવા આવવાનું પરિમાણ ૧૩ | સ્નાન સ્નાનની સંખ્યા સંખ્યાથી | ૩ ૧૪ | ભોજન સ્વઅપેક્ષાએ દિવસ સંબંધી આહાર વજનથી જયણા તથા પાણીનું પરિણામ છકાય અને ત્રણ કર્મ-વધારાના નિયમો પૃથ્વીકાય મીઠું, માટી, ચૂનો, ખારો વિ. વજનથી | ૫ કિલો જયણા અપકાય | પાણી, બરફ, પીવા, નાહવા, ધોવા વિ. વજનથી | જયણા જયણા ૩ | તેઉકાય ગેસ, દીવો, લાઈટર, માઈક્રોવેવ, ટીવી, સંખ્યાથી | ૫૦ ૧) ફીઝ, ઓવન વિ. ૪ | વાઉકાય હીંચકો, પંખો, એરકન્ડીશન, વેકયુમ કલીનર સંખ્યાથી | ૨૫ વેલણ વિ. ૫ | વનસ્પતિકાય શાકભાજી, ફળફળાદિ, સલાડ વિ. સંખ્યાથી | ૨૫ જયણા ત્રસકાય બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને હણવાની બુદ્ધિથી મારવા નહીં. | ત્રણ કર્મ અસિકર્મ ચપુ, કાતર, સૂડી, સોય વિ. સંખ્યાથી | ૨૫ ૨ | મસિકર્મ | પેન, પેન્સીલ, માર્કર વિ. સંખ્યાથી | ૨૫ લોનકટર, સ્નો બ્લોઅર, કોદાળી, પાવડો વિ. સંખ્યાથી | ૨૫ શ્રુતસરિતા ૨૫૩ પરિશિષ્ટ Jain Education International 2010_03 For Private & Personal Use Only 10. مابه | ب www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy