________________
શ્રી નમસ્કાર મહામંત્રનું સર્વદૃષ્ટિપણું-અર્થ સહિત
અર્થ મંત્રશાસ્ત્ર સર્વ પાપરૂપી વિષનો નાશ - સવ્વ પાવપ્પણાસણો ૨. | યોગશાસ્ત્ર | પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત - ત્રણ પ્રકારના ધ્યાન પૈકી પદસ્થ ધ્યાન માટે પરમ
| પવિત્ર પદોનું આલંબન. ૩. | આગમ સાહિત્ય | સર્વશ્રુતમાં અત્યંતર વિદ્યમાનતા અને ચૂલિકા સહિત મહાગ્રુત સ્કંધની ઉપમા. ૪. | કર્મ સાહિત્ય એક એક અક્ષર વડે અનંતાનંત કર્મોનો વિનાશ અપેક્ષિત અને એક એક અક્ષરના
ઉચ્ચારણથી અનંતાનંત કર્મોના રસનો નાશ. ૫. | સાંસારિક (લૌકિક ઐહિક)| આ ભવમાં અર્થ, કામ, આરોગ્યની પ્રાપ્તિ અને તેને લીધે ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ ૬. | પારલૌકિક જયાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવમાં ઉત્તમ દેવલોક અને ઉત્તમ |.
મનુષ્યકુળની પ્રાપ્તિ. જેના પરિણામે અલ્પ ભવોમાં બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ ૭. દ્રિવ્યાનુયોગ પ્રારંભના બે પદ આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પછીના ત્રણ પદ શુદ્ધ સ્વરૂપની સાધક
અવસ્થાનું શુદ્ધ પ્રતિક. ૮. |ગણિતાનુયોગ નવનો અંક અખંડ-અભંગ-નવના અંક વડે અભિનવ ભાવોની ઉત્પત્તિ - નવકારની
આઠ સંપદા વડે અણિમાદિ આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ - અનાનુપૂર્વી વડે
શ્રી નવકારના પદોનું પરાવર્તન ચિત્તની સ્થિરતાનું અમોઘ કારણ. ૯. | ચરણકરણાનુયોગ | શ્રી નવકારનું વારંવાર ઉચ્ચારણ-રટણ સાધુ-શ્રાવકને સામાચારી (કર્તવ્યો)ના
પાલનમાં મંગલ અને વિદન નિવારણ. ૧૦. ધર્મકથાનુયોગ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિઓનું જીવન ચરિત્ર અને અદ્ભુત કથાઓ સાત્ત્વિકાદિ
રસનું પોષણ. ૧૧. ચતુર્વિધ સંઘ ચારે પ્રકારના (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) સંઘને એક શૃંખલામાં (કડી) બાંધે
અને સમાન સ્તરે પહોંચાડવામાં સમર્થ. ૧૨. વ્યક્તિગત ઉન્નતિ | બાહ્ય સાધન સામગ્રીના અભાવમાં પણ સાધક ફકત માનસિક બળથી સર્વોચ્ચ
ઉન્નતિના શિખર ઉપર પહોચે. ૧૩. સમષ્ટિગત ઉન્નતિ પરસ્પર સમાન આદર્શના પૂજક બની સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને
| સમ્યફચારિત્રના સત્યપથ ઉપર ટકી રહેવાનું બળ પ્રદાન. | ૧૪. | અનિષ્ટ નિવારણ (ઇષ્ટ પ્રાપ્તિ અશુભ કર્મોના વિપાકોદયને અવરોધે અને શુભ કર્મોના વિયાકોદયને અનુકૂળ બનાવે. ૧૫. | વિશ્વ
| શ્રી નવકારનો આરાધક દરેક જીવને અભયદાન આપનારો બને, ફળ-પ્રાપ્તિની આશા વિના સર્વેને સમાન સુખશાંતિની ચાહના વાળો બને અને સર્વ જીવોને શાસનનો
રસ પમાડવાની ઉત્કટ ભાવનાવાળો બને. શ્રી નમસ્કાર મંત્રનાં ચાર નામો (૧) આગમિક નામ : શ્રી પંચ મંગલ મહામૃત સ્કંધ (૨) સૈદ્ધાન્તિક નામ : શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર (૩) વ્યવહારિક નામ: શ્રી નમસ્કાર મહામંત્ર (૪) રૂઢિગત નામ : શ્રી નવકાર મંત્ર નવકાર મંત્રયુક્ત મંગલ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org