________________
अध-१
નવકાર મંત્રયુક્ત મંગલ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
णमो अरिहंताणं
णमो सिद्धाणं
णमो आयरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहु णं
एसो पंच णमोकारो, सव्व पाव प्पणासणो मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं
બ્રાહ્મી લિપિમાં
पंचमंगलमहासुखंधी
(नमुक्कारो)
TarUAL
1*CSI
AYUTEI LXLGFFI
I HJ Pla
BEEJIYFT LgtotILE
YAJIdLad
16X6..४AJ
अर्हतो भगवंतइन्द्र महिताः, सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्याजिनशासनोन्नतिकराः, पूज्या उपाध्यायकाः ॥
श्री सिद्धान्तसुपाठका-मुनिवरा रत्नत्रयाराधकाः । पंचैते परमेष्ठिनः, प्रतिदिनं कुर्वंतु वो मंगलम् ॥
ઇન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, શ્રી સિદ્ધાંતને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચ પરમેષ્ઠિઓ પ્રતિદિન તમારું મંગળ કરો.
नमस्कारसमो मन्त्रः, शत्रुज्जयसमो गिरिः । वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥
૧
For Private & Personal Use Only
નવકાર મંત્રયુક્ત મંગલ
www.jainelibrary.org