________________
મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે.
પ્રા. સ. ૬. સંઘ ચેત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો વિણસંતો ઉલેખ્યો રે..
પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તે રે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે.
પ્રા. ચા. ૮. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે.
પ્રા. ચા. ૯. શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે.
પ્રા. ચા. ૧૦. ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહોલ્યું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે.
પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકત; ધર્મે મન વભ કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે.
પ્રા. ચા. ૧૨. તપ વીરજ આચારજ એણી પેરે; વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે
પ્રા. ચા. ૧૩. વળિયા વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે,
પ્રા. ચા. ૧૪.
(ઢાળ બીજી) પૃથ્વી પાણી તેઉ, વાઉ વનસ્પતિ; એ પાંચ થાવર કહ્યા છે,
કરી કરસણ આરંભ, ખેજે ખેડીયાં; કુવા તળાવ ખણાવીઆરે તેના શ્રુતસરિતા
૨૨૩
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org