________________
|| .
છ | જ |
|
|
નવ નિધિ - વિગત - ચક્રવર્તીને પ્રાપ્તિ ૧ | નૈસર્પ | ગ્રામાદિ વસાવવાની, સેનાનો પડાવ નાખવાની સામગ્રી અને વિધિ ૨ | પાંડુક | તોલ-માપના ઉપકરણોની પ્રાપ્તિ
પિંગલ | મનુષ્ય તેમ જ પશુનાં બધી જાતનાં આભૂષણો
સર્વરત્ન | રત્ન-ઝવેરાત ૫ | મહાપા | બધી જાતનાં વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવા-ધોવાની વસ્તુઓ
કાલ | અષ્ટાંગ નિમિત્તનાં, ઇતિહાસનાં તથા કુંભકારાદિ કર્મનાં શિલ્પશાસ્ત્ર મહાકાલ સુવર્ણ વ. બધી ધાતુના વાસણો તથા રોકડ ધનની પ્રાપ્તિ | માણવક | બધી જાતનાં અસ્ત્ર-શસ્ત્રની પ્રાપ્તિ ૧૯ | શંખ | ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં સાધન બતાવનાર શાસ્ત્રો અને બધી જાતનાં વાજિંત્રોની પ્રાપ્તિ
આ નવ નિધિ પેટીની જેમ ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી, ૮ યોજન ઊંચી, ૮ પૈડાવાળી, જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં રહે છે. અઠ્ઠમ તપના આરાધન વડે, ચક્રવર્તીના પગમાં નીચે આવીને રહે છે. દ્રવ્યમય વસ્તુઓ સાક્ષાત નીકળે છે, જ્યારે કાર્ય કરવા રૂપ વિધિઓના પુસ્તકો નીકળે છે.
ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ થયા બાદ અગર દીક્ષા લીધા બાદ આ નવ નિધિ પોતાના મૂળ સ્થાને ચાલ્યા જાય છે. ચક્રવર્તીની પરચૂરણ ત્રાદ્ધિ ૨ હજાર આત્મરક્ષક દેવ ૩૨ હજાર દેશો (૨૧ લાખ ગાઉ વિસ્તાર) ૬ લાખનું એક ગામ - ૩૦ ગામનો એક દેશ
૨૫V, દેશ આર્ય ગણાય. ૩૨ હજાર રાજા (મુકુટબંધ) - સેવક ૧૯૨ હજાર પત્નીઓ (૬૪ હજાર રાજકન્યા, ૬૪ હજાર પ્રધાનપુત્રી, ૬૪ હજાર પુરોહિતપુત્રી) ૮૪ લાખ હાથી-ઘોડા-૨થ
૨૬ લાખ અંગમર્દક ૯૬ કરોડ પગપાળા સૈનિક
૯૯ કરોડ દાસ-દાસી ૩૨ હજાર નૃત્યકાર
૯૯ લાખ અંગરક્ષક ૧૬ હજાર રાજધાની
૩ કરોડ શસ્ત્રશાળા ૧૬ હજાર દ્વીપ
૩ કરોડ વેદ્ય ૪૯ હજાર બાગ-બગીચા
૮ હજાર પંડિત ૧૪ હજાર મહામંત્રી
૬૪ હજાર ૪૨ માળના મહેલો ૧૬ હજાર રત્નભંડાર
૪ કરોડ મણ દરરોજ અનાજ વપરાશ ૨૦ હજાર સોના-ચાંદીના ભંડાર
૧૦ લાખ મણ દરરોજ મીઠું વપરાશ ૩ કરોડ ગોકુળ (૧૦,૦00 ગાયોનું એક ગોકુળ) ૩૬૦ ભોજન બનાવનાર રસોઈયા
૭ર મણ દરરોજ હિંગ વપરાશ. શ્રુતસરિતા
૨૧૩ ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાર્ગે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org