________________
ચિંતન થાય તે જરૂરી છે. આ દસ સૂત્રમાં તેના અર્થ, આશય અને ભાવનું ચિંતન થાય તે જરૂરી છે.
નં. આવશ્યક સૂત્ર ૧ સામાયિક કરેમિ ભંતે (પ્રતિજ્ઞા); સામાઈય વય જુત્તો (લાભ). ૨ ચઉવીસન્હો લોગસ્સ ૩ વાંદણાં નવકાર, પંચિદિય, પંચાંગ પ્રણિપાત, ગુરનિમંત્રણ ૪ પડિક્કમણું ઈરિયાવહી ૫ કાઉસગ્ન તસ્સ ઉત્તરી-અન્નત્થ
૬ પચ્ચકખાણ કરેમિ ભંતે સામાયિક કરવાના પ્રધાનતાના ક્રમે ચાર સ્થળ :
(૧) સાધુ ભગવંત સમીપે (૨) પૌષધશાળા (૩) ઉપાશ્રય (૪) સ્વગૃહે શુદ્ધિ : (૧) વાતાવરણ શુદ્ધિ - સારામાં સારા વાતાવરણ માટે ઉપાશ્રય અને સાધુ સમીપે. (૨) ઉપકરણ શુદ્ધિ - વસ્ત્ર, કટાસણું, મુહપત્તિ, ચરવલો, ખેસ, કંદોરો (સૂતરનો) (૩) વિધિ શુદ્ધિ - સૂત્રપાઠ અને વિવિધ મુદ્રાઓ વડે શુદ્ધ ઉચ્ચારણનું અર્થ-ભાવ સાથે સંકલન. સામાચિક અને અષ્ટાંગ યોગ : ચોગાંગ સામાજિક યમ સાધુ ભગવંત (પાંચ મહાવ્રત-શ્રાવક (પાંચ અણુવ્રત) નિયમ સાધુ ભગવંત (પ સમિતિ + ૩ ગુપ્તિ)-શ્રાવક (ત્રણ ગુણવ્રત-ચાર શિક્ષાવ્રત) આસન સુખાસન-પદ્માસન-સ્વસ્તિકાસનાદિ પ્રાણાયામ મંત્રયોગ, લયયોગ, રાજયોગ અને હઠયોગ. યોગની આ ચાર પ્રણાલિકા પૈકી પ્રાણાયામ
હઠયોગનો પ્રકાર છે. સામાયિક રાજયોગ હોઈ, તેમાં હઠયોગ અંતર્ગત છે. પ્રત્યાહાર પાંચ ઇન્દ્રિયો અને મનને વશ કરવાની કળા સામાયિકમાં સિદ્ધ થાય છે. ધારણા જડ કે ચેતન પદાર્થ પર દષ્ટિ સ્થિર કરી ધારણા કરી શકાય. ધ્યાન ધર્મસ્થાન એ જ સામાયિકની આધારશિલા છે. સમાધિ સમાધિના અનુભવના સાધનરૂપ “સમભાવ' એ જ સામાયિકની સિદ્ધિ છે. વાસ્તવમાં,
સમાધિ અને ધ્યાનની દીર્ઘ અવસ્થા છે. ફાયદાઓ : (૧) તન્મયપણે સમતાભાવમાં રહીને એક શુદ્ધ સામાયિક જીવ કરે તો ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫
હજાર ૯રપ વર્ષ જેટલું પલ્યોપમનું આયુષ્ય દેવલોકનું બંધાય છે. (ર) સમ્યફ રત્નત્રયીની આરાધના થાય છે. (૩) મનોગુમિ, વચનગુતિ અને કાયમુર્તિનું પાલન થાય છે. શ્રુતસરિતા
૧૫૭
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org