________________
સ્વ. પૂ. શ્રી મૂલચંદભાઈ શેઠ
સ્વ. પૂ. શ્રી વિજ્યાબા શેઠ
અમારા પરમ ઉપકારી પૂ. બા-બાપુજીને સાદર અર્પણ. અહોભાગ્ય છે કે પ્રસ્તુત પુસ્તકના યોગદાનના સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડવા સહ અમારા પૂ. બા-બાપુજી પ્રત્યેનું તેમણે આપેલા સંસ્કાર વારસાનું અમારૂ ગણતર્પણ થયું.
સૌને આવો લાભ મળે તેવા શુભાશયથી આ પ્રકાશન કરેલ છે. સાથે સાથે પૂ. શ્રી રજનીભાઈના સાથ સહકાર માટે આભાર.
શ્રી મૂલચંદભાઈ હરિલાલ શેઠ પરિવાર
સુપુત્રો :
નરેન્દ્રભાઈ - અ.સૌ. હસુમતિબેન ચંદ્રકાન્તભાઈ - અ.સૌ. વનિતાબેન પ્રકલ્લભાઈ - અ.સૌ. જયોતિબેન (ન્યુયોર્ક, અમેરીકા) લલિતભાઈ - અ.સૌ. કામિનીબેન (ન્યુયોર્ક, અમેરીકા) વિમલભાઈ - અ.સૌ. કલ્પાબેન (ન્યુયોર્ક, અમેરીકા)
સુપુત્રીઓ : અનુપમાબેન ભોગીલાલ મહેતા
મૃદુલાબેન મહેન્દ્રભાઈ મહેતા નલિનીબેન અનંતરાય શાહ મનોરમાબેન અશ્વિનભાઈ મહેતા (ન્યુયોર્ક, અમેરીકા) શોભનાબેન પ્રકાશભાઈ શાહ (ન્યુયોર્ક, અમેરીકા)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org