________________
BY
સ્થાનાંગન્સમવાયાંગ કે
(૨) પાતે અસુર હોય પણ તેના પરિવાર દેવ હાય અર્થાત્ પેાતે દુઃશીલ હાચ પણ તેના પરિવારમાં બધાં સુશીલ હાય.
(૩) પાતે દેવ પણ તેના પરિવાર અસુર હાય.
(૪) પાતે દેવ હોય અને પરિવાર પણ દેવ હોય.
આ વિષે વધુ વિચાર યજ્ઞવિજયજીએ ભ્રૂણ કર્યો છે. જીએ—સિદ્ધા તરહસ્ય સ્તવન ઢાલ સાતમી ગુજ઼રસાહિત્ય સંગ્રહું ~~~ પૃ૦ ૨૬૩,
૫. ઓદ્ધ પરંપરા સાથે સરખામણી :~ અંગુત્તરનિકાય (૪.૫) માં પુરુષના ચાર પ્રકાર ખતાવ્યા છે: અનુસ્રોતગામી, પ્રતિસ્રોતગામી, સ્થિતાત્મા અને પારંગત. જેએક સાંસારિક કામભેણેામાં ફરસ્યા રહે છે તે અનુસ્રોતગામી. જે સાંસારિક કામભેગેને વશ નથી થતા પણ ઇન્દ્રિયા પર વિજય પ્રાપ્ત કરે છે અને પરિપૂર્ણ બ્રહ્મચય પાળે છે તે પ્રતિસ્રોતગામી છે, જેણે ક્લેરોના નાશ કર્યાં હોય અને ચિત્તને જેણે વશમાં કર્યું. હાય અને સમાહિતેન્દ્રિય હોય તે સ્થિતાત્મા છે. જેણે સકલ કર્મોના નાશ કર્યો છે, જે ચિત્તવિમુક્તિ અને પ્રજ્ઞાવિમુક્તિને અનુભવે છે, જે વેદ્રજ્ઞ છે, બ્રહ્મચારી છે તે પારંગત છે.
જે એવા અભિગ્રહું ધરે કે ઉપાશ્રયથી નીકળીને જે ક્રમે ગૃહસ્થાનાં ઘર રસ્તામાં આવે તે જ ક્રમે ભિક્ષા માગવી, તે અનુસ્રોતગામી. ભિક્ષાક્ષેત્રના અંતમાં જઈને ઉપાશ્રય તરફ આવતાં જે ક્રમે ધરા આવે તે ક્રમે ભિક્ષા માગનાર તે પ્રતિસ્રોતગામી. પ્રાંતભાગમાં ભિક્ષા લેનાર તે અતચારી અને મધ્યભાગમાં ભિક્ષા લેનાર તે મધ્યચારી ભિક્ષુ કહેવાય છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org