________________
પુરુષની ઉપમાઓ ૧. વૃક્ષની તથા વૃક્ષ સંબંધીની ઉપમા પુરુષના ત્રણ પ્રકાર છે –
૧. પતિ વૃક્ષ જેવા; ૨. પુપપેત વૃક્ષ જેવ; ૩. ફલોપેત વૃક્ષ જેવા.
[ સ્થા. ૧૨૮ ] વૃક્ષ ચાર પ્રકારનાં છે –
૧. પતિ ; ૨. પુપપેત. લોપેત ૪. છાયોપેત. પુરુષ પણ વૃક્ષ જેમ ચાર પ્રકારના છે –
[-સ્થા૩૧૩] વૃક્ષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ વૃક્ષ દ્રવ્યથી ઊંચું હોય છે અને ભાવથી
પણ ઊંચું હોય છે; ૨. કેઈ વૃક્ષ દ્રવ્યથી ઊંચું પણ ભાવથી નીચું હોય છે; ૩. કઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે પણ ભાવથી
ઊંચું હોય છે; ' ૪. કઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે અને ભાવથી
પણ નીચું હોય છે. (૨) ૧. કઈ વૃક્ષ દ્રવ્યથી ઉન્નત હોય છે અને ભાવથી
ઉન્નત પરિણામી હોય છે; ૨. કેઈ વૃક્ષ દ્રવ્યથી ઉન્નત હોય છે પણ ભાવથી
નીચ પરિણામી હોય છે;
૮૪૯
સ્થા-૫૪ Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org