________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૬ તેમાં જે વાશિષ્ઠ છે તે સાત પ્રકારના છે –
૧. વાશિષ્ટ, ૨. ઉજાયન; ૩. જારેકૃષ્ણ ૪. વ્યાઘાપત્ય, ૫. કૌડિન્ય; ૬. સંસી; ૭. પારાશર.
-સ્થા૦ ૫૫૧] વનપક (યાચક) પાંચ છે.
૧. અતિથિ; ૨. કૃપણ; ૩. બ્રાહ્મણ ૪. શ્વાન; ૫. શ્રમણ.
[-સ્થા૦ ૪૫૪ ]
ટિપણું ૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે અંગુત્તર (૭૫) ની સપ્તભંગી સરખાવવા જેવી છે તે આ –
(૧) કોઈ પુરુષ એ હોય છે જે એક વાર ડૂબે અને ડૂબેલો જ રહે; (૨) કોઈ પુરુષ સ્નાન તો કરે પણું પાછો ડૂબી જા; (૩) કોઈ પુરુષ સ્નાન કરી સ્થિર થાય છે; (૪) કોઈ પુરુષ સ્નાન કરી અવલોકન કરે છે; (૫) કોઈ પુરુષ સ્નાન કરી તરવા માંડે છે; (૬) કેઈ પુરુષ સ્નાન કરી પ્રતિગાઢપ્રાપ્ત હે;
(૭) કોઈ પુરુષ સ્નાન કરી તરી જઈને પાર પામી રથલ પર આવી ઊભું રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org