________________
સ્થાનાંગન્સમવાયાંગ પ
શિષ્ય જ્યારે વંદન કરતા હોય ત્યારે મન, વચન અને કાયને સચમમાં રાખવાં જોઈએ એ ત્રણ ગુપ્તિ.
પ્રથમ વંદન વખતે અવગ્રહયાચના કરી પ્રવેશ કરવા અને તે જ પ્રમાણે દ્વિતીય વંદન વખતે આમ એ પ્રવેશ થાય.
આવયિકી કરીને અવગ્રહથી પ્રથમ વદન કર્યો પછી ખહાર જવું તે નિષ્ક્રમણ એકજ છે. કારણ, ખીજી વંદના પછી બહાર ન જતાં તેમના પામૂલમાં રહીને જ સૂત્રસમાપ્તિ કરવાની હાય છે.— આ પ્રમાણે વંદનાનાં
૨૫ આવશ્યક છે.
૧૨
---
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org