________________
સ્થાનાંગસમવાયાંગઃ ૫ ૬. વાચનાને કેલકમ –
વાચના આપવાને કાલક્રમ આ પ્રમાણે છે-ત્રણ વર્ષના શ્રામસ્યપર્યાયવાળાને આચારપ્રકલ્પાધ્યયન; ચાર વર્ષનાને સૂત્રકૃતાંગ; પાંચ વર્ષનાને દશા-કલ્પ-વ્યવહાર; આઠ વર્ષનાને સ્થાનાંગ-સમવાયાંગ; દશ વર્ષનાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ; અગિયાર વર્ષનાને ખુફિયાવિમાવિભત્તિ આદિ પાંચ અશ્ચયનો; બાર વર્ષનાને અરુણોપમાતાદિ પાંચ અધ્યયને; તેર વર્ષનાને ઉત્થાનશ્રેતાદિ ચાર; ૧૪ વર્ષનાને આશીવિષભાવના; ૧૫ વર્ષનાને દૃષ્ટિવિષભાવના; ૧૬ આદિ ક્રમશઃ વર્ષોમાં ક્રમશઃ ચારણ ભાવના, મહાસ્વપ્ન ભાવના, તે જેનિસર્ગ ૧૯ વર્ષનાને બારમું દષ્ટિવાદ નામનું અંગ; અને વીસ વર્ષ પૂરાં થાય એટલે સર્વ શ્રુતનો અધિકારી સમજ. જુઓ વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦.
૭. ગણ છોડવાનાં કારણે –
(૧) શિષ્યોને મોટો સમુદાય એ હેચ જે દેષભાગી હોય. પણ બહુમતીને કારણે આચાર્યનું કાંઈ પણ કહેવું ન માનતા હોય તો આચાર્ય પિતે ગણ છોડીને ચાલ્યા જાય. આ કારણે જ્યારે તેમને ગણ છોડી જવાનું હોય ત્યારે રાત્રે છાના-માના નીકળી જાય. માત્ર કોઈ ગૃહસ્થને કહે કે હું અમુક જગ્યાએ જાઉં છું. એટલે જે શિષ્યોને ફરી તેમનું શરણ લેવું હોય તે સુખે લઈ શકે –બૃહકલ્પ ગા૧૨૭૩.
(૨) આચાર્યું પણ પ્રતિક્રમણ અને ક્ષામણ વખતે જેને વિનય કર ગ્યા હોય તેવા વષ્ટિ કે જ્ઞાનજયેષનો વિનય કરવો જોઈએ. પણ જે તે આચાર્ય પણાના અભિમાનને લઈને તેમ ન કરે, તો પછી ગચ્છમાં બીજાને પણ તેવું વર્તન કરવું ફાવે; માટે આ નિયમ છે કે તેવા આચાર્યો પિતાને ગણ છોડી દેવું જોઈએ.
(૩) જેટલું શ્રત પોતે જાતે હોય તેની વાચના પિતાના શિષ્યને આપવી જ જોઈએ; તેમાં આળસ નહિ કરવી જોઈએ. જો આમ કરે તો તેણે ગણ છોડી દે જોઈએ,
(૪) કર્મની ગતિ ન્યારી છે તેથી આચાર્ચ છતાં વિષયરાગ ન ગયે હોય તો આવું બનવા પામે છે, એટલે આ ચેપ પાછો પોતાના ગણમાં ન ફેલાય માટે ગણ છોડી દેવો એ હિતાવહ છે.
(૫) કેઈ સગાએ દીક્ષા લીધી હોય પણ તે કઈ કારણે ગણ છોડીને ચાલ્યા જાય. ને તેમને પાછા મેળવવા માટે પોતાને ગણ છોડ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org