________________
સ્થાનાંગ-સમવાયાંગ ૫ (૨) ૧. પુરતઃ પ્રતિબદ્ધા (પુત્રાદિ કરતાં શિષ્ય-પરિવાર
સારે એવી ભાવી શિષ્યની આશાથી લેવાતી); ૨. માતઃ પ્રતિબદ્ધા (દીક્ષા તે લે, પણ પૂર્વ
નેહીને નેહ તૂટે નહીં); ૩. ઉભયતઃ પ્રતિબદ્ધા; (૩) ૧. પીડા આપીને આપવામાં આવતી
૨. ભગાડીને આપવામાં આવતી; ૩. સંભાષણ કરીને આપવામાં આવતી. ૧. સુરસેવાથે લેવાતી પ્રવજ્યા; ૨. ઉપદેશના પ્રભાવથી લેવાતી – દેવાતી; ૩. સંકેત પ્રત્રજ્યા (શરતમાં ઊતરીને જેમકે
“ફલાણે દીક્ષા લેશે તે હું લઈશ” એવી રીતે
લેવાતી). પ્રત્રજ્યા ચાર છે. (૧) ૧-૩. ઉપર પ્રમાણે;
૪. અપ્રતિબદ્ધા (માત્ર ચારિત્રની પાલન માટે લેવાતી, જેનું ધ્યેય મેક્ષ સિવાય બીજું કાંઈ ન હેય); (૨) ૧-૩. ઉપર પ્રમાણે
૪. અપ્રતિબદ્ધા. (૩) ૧. પીડા આપીને આપવામાં આવતી;૧
૨. ભગાડીને આપવામાં આવતી;
૩. ઉપદેશ આપીને આપવામાં આવતી; ૧. અહીં બીજો પાઠ પણ છે, જેનો અર્થ થાય – “પિતાનું શારીરિક કે વિદ્યાબળ દેખાડી પ્રભાવમાં લાવી દેવાતી દીક્ષા.”
૨. બીજો અર્થ : કોઈ દૂષણ કરીને આપવામાંથી આવતી.
૩. અહીં બીજે પાઠ મળે છે જેને અર્થ થાય –“દાસત્વમાંથી છોડાવી દીક્ષા આપવી તે.'
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org