________________
૭૬૪ "
સ્થાનાંગ સમવાયાંગ: ૫ ૫. સંગ – સહભેજન; ૬. સંવાસ – સહવાસ;
૭. સ્વાધ્યાયનો ઉદ્દેશ (અંગાદિ શાસ્ત્રાભ્યાસ કરવાને ઉપદેશ આપવો તે);
૮. સમુદેશ (અભ્યસ્ત શાસ્ત્રને વધારે સ્થિર કરવાનો ઉપદેશ આપવો તે);
૯. અનુજ્ઞાપન (અભ્યસ્ત શાસ્ત્રને સભ્યપ્રકારે ધારણ કરવાને અને બીજાને શીખવવાનો ઉપદેશ);
૧૦. પાપકર્મની આલોચના (ગુરુ સમક્ષ અપરાધનું નિવેદન);
૧૧. પ્રતિકમણ (અશુભ અધ્યવસાય છોડી શુભ અધ્યવસાય ધારણ કરવા તે);
૧૨. નિંદા (આત્મસાક્ષીએ વ્રતના અતિચારોની જુગુપ્સા કરવી તે – પશ્ચાત્તાપ);
૧૩. ગહ (ગુરુસમક્ષ પિતાના દોષ માટે પશ્ચાત્તાપ); ૧૪. વિકુકન (અતિચારને દૂર કરે તે); ૧૫. વિશુદ્ધિ ૧૬. તે નહીં કરવાની પ્રતિજ્ઞા ૧૭. યથાગ્ય તપઃકર્મ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર;
૧૮. અને મારણાંતિક સંખના-ભાત પાણીને પરિત્યાગ કે પાદપપગમન સ્વીકારી મરણ નિરપેક્ષ થઈ કાલયાપન.
પ્રવજ્યા, મુંડન, શિક્ષા, ઉપસ્થાપન, સંભોગ અને સંવાસ આ ત્રણ વિષે ન ક૯પે –
૧. પ્રવ્રજ્યાથી માંડીને સંવાસ સુધીના છ દ્રવ્યક કહેવાય છે. જુએ બ્રહકલ્પ ગા૪૧૩.
૨. પાદપ એટલે વૃક્ષ જેમ સ્થિર રહી ભાત પાણીને ત્યાગ તે પાદપોપગમન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org