________________
૧
`સંધવ્યવસ્થા
૧ સઘ
સંઘ ચતુવિધ છે~~~
૧. શ્રમણા, ૨. શ્રમણીઓ; ૩. શ્રાવકા, ૪. શ્રાવિકાઓ.
[જ્ગ્યા ૩૩]
૨ ૨. પ્રયા
નિગ્રન્થ કે નિગ્રન્થીને નીચેનું બધુ પૂર્વ અને ઉત્તર એ એ દિશાભિમુખ રહી કરવું ક૨ેઃ—
૧. પ્રત્રયાદાન (વિધિપૂર્વક રજોહરણાદિ આપવું તે); ૨. મુંડન;
૩. શિક્ષાદાન (સૂત્ર, અર્થ અને તદ્રુભય શીખવારૂપ 4 ગ્રહણ શિક્ષા ' તથા પ્રતિલેખના વગેરેની વિધિ શીખવારૂપ
"
(
આચરણ-શિક્ષા ');
૪. ઉપસ્થાપન (નવા દીક્ષિતને પ્રથમ સામાયિક વ્રત આપે છે અને પછી કાલાંતરે યેાગ્યતા જોઈ ને પાંચ મહાવ્રતની વડી દીક્ષા આપે છે તે);
Jain Education International 2010_03
૧. જીએ પ્રકરણને અંતે ટિ નં. ૧. ર. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન. ૨.
૩. બોસ'ધમાં પણ પ્રથમ પ્રત્રજ્યા-શ્રામણેર થાય છે અને પછી ઉપસંપન્ન - ભિક્ષુ થાય છે. શ્રમણેરનું જધન્ય આયુ ૧૫ અને ભિક્ષુનું જધન્ય આયુ ૨૦ હાલું ોઈએ. જૈન સંધમાં જધન્ય આયુ આઠે છે. તુ વિનય૦ પૃ૦ ૧૧૮-૧૧૯, પંચવસ્તુક ગા॰ ૫૦. ઉપસ્થાપના વિધિ માટે તુએ ગા૦ ૬૧૨ થી.
૭૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org