________________
૩. તી’કરા
૭૩૧
“વળી જેમ મે' સદોષ આહારના નિષેધ કર્યાં છે, તેમ તે પણ નિષેધ કરશે.
''
“વળી જેમ શ્રમણાને પ્રતિક્રમણયુક્ત પાંચમહાવ્રતના અચેલધમ મે' ખતાવ્યા છે, તેમ તે પણ બતાવશે. વળી પાંચ અણુવ્રત્ત, સાત શિક્ષાવ્રત એમ ખાર ત્રતા શ્રાવકનાં અતાવ્યાં છે, તેમ તે પણ બતાવશે.
“મે જેમ ભિક્ષુએ માટે શય્યાતરપિંડ અને રાજ પિંડના નિષેધ કર્યાં છે, તેમ તે પણ કરશે.
વળી મારે જેમ નવ ગણુ અને અગિયાર ગણધર છે, તેમ તેમને પણ હશે.
“વળી જેમ મેં ત્રીસ વર્ષ ગૃહસ્થપર્યાયમાં ગાળી અને દીક્ષા લીધી તથા ખાર વર્ષ અને સાડા છ માસ છદ્મસ્થપર્યાય પાળી કેવલ- જ્ઞાન દશનના લાભ કર્યાં, અને ૩૦ વર્ષમાં સાડા છ માસ કમ કેવલીરૂપે રહી, એમ કુલ ૪૨ વર્ષ શ્રમણપર્યાય ભગવી સ મળી ૭૨ વષ આયુ ભાગવી, હું સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખને નાશ કરીશ, તેમ તે વિમલવાહન પણ તેટલાં જ વર્ષાં ગૃહસ્થાવાસ, છદ્મસ્થાવસ્થા, શ્રમણપર્યાંય ભાગવી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે ’
ટૂંકમાં જે શીલસમાચાર ભગવાન મહાવીરને! હતા, તે જ પ્રમાણે વિમલવાહનના સમજી લેવાનેા છે.
[-સ્થા॰ ૬૯૩] અરિહંત મહાપદ્મ ૮ રાજાઓને દીક્ષા આપશે
૧. પદ્મ, ર. પદ્મગુલ્મ, ૩. નલિન, ૪. નલિનગુલ્મ, પ. પદ્મોદ્ધત, ૬. ધનુરુષ્કૃત, ૭. કનકરથ, ૮. ભરત.
[સ્થા ૬૨૫]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org